પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ B જણાય છે? જે તમાશા અને નાટકાને કદાચ અમારા બ્રા પાકા સારા ગણતા નહિ હાય તેની વાત જવા દો, તાપણુ મનેાર્જક અને શિક્ષાપ્રદ એવા બીજા અનેક ખેલે! તથા તમાશાઓ છે; પરંતુ આપણા સ્વદેશી ભાઇઓને તેને શાખ છે ? તેઓ પોતાના અવકા- શના સમય, પેાતાને રજાને! સમય કેવી રીતે વ્યતીત કરે છે ? તે ભાંગ પીવામાં, પાનાં રમવામાં, પતંગ ઉરાડવામાં અને વ્યથ મુકવાદ કરવામાં પેાતાને અવકાશને સમય ગુમાવે છે. તેઓ સમયની ફિલ્મ્સ- તજ જાણતા નથી. ઘપિ કેટલાક શિક્ષિત લેકે આ દુર્ગુણાથી ખેંચેલા છે, પરંતુ તે ત્રીસ કરશડની વસ્તીમાં ઘઉંમાં કાકરોંની સમાન પણ નથી. આપણા દેશમાં એમાંની અર્ધી સંખ્યા મૂર્ખ સ્ત્રીઓની છે, કે જેમને બહાર નીકળવાની આજ્ઞાજ નથી ! જે દેશના લાકામાં લખી-વાંચી જાણનારની સંખ્યા સેકડે આડ ટકાથી પણ ઓછી છે તે દેશના લોકોને દુર્વ્યસનમાં ડૂબતાં માત્ર ભગવાનજ ચાવી શકે ! પાઠક, આ શિકાગાનું એક દિવસનું દૃશ્ય આપને અર્પણ કર- વામાં આવ્યું. આશા છે કે આપ એનાથી લાભ ગ્રહુણુ કરવાનો યત્ન કરશે. આપણા દેશના કરોડે નિર્ધન લેાકો કેવી રીતે જીવનજંજાળ કાપી રહ્યા છે તે તરફ જરા દ્રષ્ટિપાત કરા. જેમને આ નીચ જાતિ ગણીએ છીએ તેમના પ્રતિ આપણે કેવી ધૃણાની દ્રષ્ટિથી ોઇએ છીએ? તેમના સુખપ્રત્યે આપણે કેટલું લક્ષ્ય આપીએ છીએ ? આપણાં ધર, આપણાં નગર, આપણી દિનચર્યા આદિની અન્ય દેશોની સાથે તુલના કરા અને હાલમાં આપણું શું કર્ત્તવ્ય છે તેનો નિશ્ચય કરા. આ રવિ- વારનું દૃશ્ય આપને ભૂલી જવાને માટે દેખાડવામાં આવ્યું નથી; આપ તેમાંથી કાંઇક શીખે એટલા માટે તે દર્શાવવામાં આવ્યું છે. એક મહાન ઉદ્દેશથી આ દસ્ય દર્શાવવામાં આવ્યું છે. કૃપા કરીને વિચાર કરે કે એ મહાન ઉદ્દેશ શું છે ? ૪૦