પૃષ્ઠ:Americano Pravas.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વડીલેાની મૂર્ખતાને આધીન થઈને વિદ્યાભ્યાસ પૂર્ણ થવા પહેલાં લગ્નની સરી ઉઠાવી લેવાનું બાયલાપણું પણ તે દૂર રાખી શક્યા હતા. આ કારણુને લીધેજ તે એકાદ યુરાપિયન યુવકના જેટલી શારીરિક અને માનસિક સંપત્તિ પાતામાં કાયમ રાખી શક્યા હતા. જન્મપ્રાપ્ત શરીર ઠીંગણું છતાં એજ કારણથી તે મજબુત રહી શક્યું હતું, હદ- યૂને ઉત્સાહ અને સંકલ્પની દૃઢતારૂપ શક્તિઓને તેમનામાં સ્થાપનાર અને ખીલવનાર એ બ્રહ્મચર્યજન્ય વીર્યખળજ હતું. આ શક્તિની સ્ફુર્તિના પ્રતાપેજ કેવળ સ્વાશ્રયના આધાર ઉપર અમેરિકા જેવા અતિદૂરના અપરિચિત દેશ તરફ જવાની હિંમત તે કરી શક્યા હતા. ત્યાંના પ્રવાસનું તેમજ નિવાસ અને વિદ્યાભ્યાસનું ખર્ચ રજા વગે. રૈના અવકાશમાં મહેનત મજુરી કરીને તેએ નિભાવી શક્યા તેનું મૂળ કારણ પણ એ વીર્યબળજ હતું. એવા સંચાગા વચ્ચે મનુષ્યને અંતરાયે અને કષ્ટો ભોગવવાં પડે એ તે નિર્માલ્ય તનમનવાળાએ જ તેવાં કષ્ટાને cr સ્વાભાવિક જ છે; પરંતુ કાગને બદલે વાઘ જેવાં કલ્પીને “ છાણુના કીડા છાણુમાં મરે ' એવી સ્થિતિ મરતાં સુધી ભાગળ્યા કરે છે. બ્રહ્મચર્ય અને વીર્યબળથી રક્ષાયલા અને પેાષાયેલા તનમનવાળા યુવકને તા “બનવા દાર્થોથી ન મળતિ દુઃસં સુલમ્ ”ની પેડે એવા અંતરાય અને કષ્ટા એવા બીહામણા રૂપમાં દેખાતાંજ નહિ હાવાથી અન્ય નિર્માલ્ય સત્વહીન કાંગલા યુવકો અને વિદ્યાર્થીઓના જેવી એ બાબતની મુંઝવણુ તેને ભોગવવી પડતીજ નથી. તન મનની એવી સારી સ્થિતિનું મુખ્ય કારણ બ્રહ્મચર્ય, બ્રહ્મ- ચર્યું અને બ્રહ્મચર્યજ છે; એ વાત પ્રિય વાંચક ! યાદ રાખજે, અને નું હૂમ્ચા હાય તા હરિકચ્છિા; પણ તારાં સંતાનોને અબ્રહ્મચર્યના એ દુષ્ટ ખાડામાં ડૂબતાં જરૂર બચાવો. અશ્રહ્મચર્યવાળા મનુષ્યો પણ હરવું, ફરવું, ધંધા, નાકરી ૪૦ સર્વ કાંઈ કરી શકે છે, અને વખતે તુજારે કે