પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
અમેરિકાનો પ્રવાસ

૪૨ અમેરિકાના પ્રવાસ વરાળની આગગાડી કલાકે ૫૦ માઇલથી અધિક ચાલે છે, પણ અમેરિકને તેથી કટાળી ગયા છે. તેઓ કહે છે કે આ ચાલ અતિ મદ છે. એકાવરથી શિકાગા ૨૭૦૦ માઇલ છે; આ અંતર કાપવામાં ત્રણ દિવસ લાગે છે; તેથી કેવી રીતે માત્ર બેજ દિવસ લાગે અને એક દિવસને બચાવ થાય તેની ચિંતામાં તે પડયા છે. પાક કદાચ કહેશે કે એવી તે શું આફત આવી છે? અમેરિકા- વાસીઓને આ શી ધૂન લાગી છે? એવી તે શા ઉતાવળ બળી છે ? તા તેને ઉત્તર એ છે કે અમેરિકા કાંઇ હિંદુસ્તાન નથી. ત્યાં તા સર્વત્ર ઉન્નતિ અને ઉન્નતિનાજ ધ્વનિ કહુગોચર થાય છે. સભ્ય દેશમાં ઉન્નતિવિના કામ ચાલી શકતું નથી. ભારતવર્ષને તો “ સાસસ્ય રૂપોડમિતિ ધ્રુવાળા: ” અર્થાત્ “ બાપને કુવો છે. માટે એમાં ડૂબી મરે ” એણેજ નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યા છે. .. આપ કદાચ પ્રશ્ન કરશે કે ભલા વિજળીની ગાડીથી લાભ શે ? એક મેટા લાભ તે એ છે કે વિજળીની ગાડી તત્કાળ ઉભી રહી જાય છે. વરાળથી ચાલતી ગાડીને ઉભી રાખતાં વાર લાગે છે. આપણા દેશમાં લોકોએ બહુધા આગગાડીની અથડામણુની વાત સાંભળી હશે. આવા અકસ્માતથી લાખો રૂપિઆની હાનિ થાય છે અને સેકડે માણુસેના જાન જાય છે. આવી અથડામણાને વિજળીની ગાડી ઓછી કરી નાખશે. વરાળની આગગાડીમાં ભાડું અધિક લાગે છે; વિજળીની આગગાડીમાં ભાડું ઓછું પડશે. થોડા ખર્ચથી લાંમા પ્રવાસ કરી શકાશે, થાડા દ્રવ્યવાળાને પણ દૂર દૂરનાં સ્થાના જોવાની સધિ મળશે. સમય આ લાગશે. વરાળની આગગાડીમાં સમય ઘણા લાગે છે, વિજળીની આગગાડી આ હરકત દૂર કરી નાખશે. વરાળની ગાડીને તે ખાવાપીવામાંજ ઘણા સમય લાગે છે. મેટાં સ્ટેશને પર્ કૈવલ, લસા પાણીને માટે તેને ઘણીવાર સુધી ઘેાભવું પડે છે, વિજળીની