પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
અમેરિકાનો પ્રવાસ

.* અમેરિકાના પ્રવાસ .. પ્રાપ્ત કરે છે. હવે આપણે ત્યાંની સ્થિતિ જુએ. આપણે ત્યાં માણુ- સાને ઘેટાં બકરાંની પેઠે ડબ્બામાં ભરવામાં આવે છે. તેમને શ્વાસ લેવા પણ કઠિન થઈ પડે છે. પહેલા અને બીજા વર્ગ સિવાય ત્રીજા અને ઇન્ટરમિયટ વર્ગમાં તો આખી રાત ઉજાગરે કરવો પડે છે. પીવાના પાણીને માટે પ્રત્યેક સ્ટેશને ખૂમ પાડવી પડે છે. કોઇને કાંઇ તકલીફ હોય તે તેને કેાઇ જવાબ આપતું નથી. એની જે દુર્દશા થાય છે તેનું તેા વર્ણન પણ કરી શકાય એમ નથી. આ સર્વે દુર્દશા ભેગ- વવા છતાં પણ ભારતવાસીઓના મનમાં કદિ એવા વિચાર આવત નથી કે આ હરકતા દૂર કરવાને ઉપાય શું ? અમેરિકાની આગ- ગાડીમાં આટલા બધા આરામ છે તાપણુ લેાકે ‘ઉન્નતિ, ઉન્નતિ પાકાર મચાવી રહ્યા છે; પરંતુ ભારતના રામચંદ્ર અને કૃષ્ણનાં સતા કદિ એવા વિચાર સુદ્ધાં કરતાં નથી કે અમે આ દુ:ખાને શી રીતે દૂર કરી શકીએ ? યદિ ભારતવર્ષના ધનાઢય પુરુષોની એક કંપની કાઇ રેલ્વે લાઇન સ્થાપિત કરવાને ઉદ્દત થાય અને તેમ કરીને પોતાના અધુઓના આરામને સર્વ પ્રબંધ કરે તે ઇતર

  • પતીએના સાંધા ઢીલા થઇ જાય અને તેએ જખમારીને પોતાની

દુર્વ્યવસ્થા દૂર કરે. આપણા દેશની આગગાડીના માલિક અને અમલદારો જાણે છે કે લેકોને માટે કાઇ ખીજી લાઇન તો છેજ નહિ, રાવા-કકળવા દો, અંતે જશે તો અમારી લાઈનથીજ જશેને ? બસ, આજ કારણુથી આપણી દુર્દશાપર કાઇ લક્ષ્ય આપતું નથી; પરંતુ અમેરિકામાં એકને બદલે અનેક કંપનીએ છે અને ગમે તે પ્રકારે પેાતાની લાઇનપર અધિક પ્રવાસીઓ લાવવાને પ્રત્યેક કપની પ્રયાસ કરે છે; તેથી પ્રવાસીએના આરામને માટે પૂર્ણ પ્રખંધ કરવામાં આવે છે. અહીંની એક કંપની વિજળીની ગાડી કરવાને વિચાર કરી રહી છે તેનું કારણ આ પૃપનીઓની પરસ્પરની હિરકાઇજ છે. ભારત- ૪૪