પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ મહાશય હાલવે નામના એક મેનેજર સહકુટુંબ રહેતા હતેા. તેને છાકરા છોકરીએ મળીને એક ડઝન સંતાન હતાં. તે સર્વે માણસા સાંજે દેવળમાંથી પાછાં કર્યો. ૪૮ ધીમે ધીમે ભેજનને સમય આવી પહોંચ્યા. અમે મેજની ચાતરફ ખુરશીઆપર બેઠા. આ સમયે મારી દશા વિચિત્ર હતી. શિકાગો યુનિવર્સિટીની વિશાળ ભોજનશાળાનું સ્વચ્છ અને સભ્યજનાચિત ભાજન ક્યાં અને અહીંઆંનું લખું સૂકું જાડું મોટું ભોજન ક્યાં ! ! યદ્યપિ વિશ્વવિદ્યાલયમાં પણ મને માંસાહારીઓની નિકટ બેસીને ભોજન કરવું પડતું હતું, તથાપિ ત્યાં કદ અને અહીંના જેવી ધૃણા ઉત્પન્ન થઈ નહેાતી. જેમતે આખા દિવસ ખેતરમાં કામ કરવું પડે તેમને બલા ચેડાક ગાસ્તથી શી રીતે ચાલે ? અહીં દરેક માણસને ગાસ્તના એવા મેટા મોટા ટુકડા આપવામાં આવ્યા હતા કે તે જોઇનેજ મારૂં મન અકળાતું હતું. રસાઢું તદ્દનજ પાસે હતું. દુર્ગંધને લીધે હુ તા બેભાન જેવા અતી ગયો. મને લાગ્યું કે આ લોકોની સાથે રહીને મારાથી ખેતરમાં કામ શી રીતે કરી શકાશે ? પીરસનારી સ્ત્રી જ્યારે મને ગેસ્ત આપવા લાગી ત્યારે મે મસ્તક ધૃણાવ્યું. >> તે સ્ત્રી આશ્રયેથી ખેલી: શું આપ ગાસ્ત ખાતા નથી ? મેં કહ્યું:~“ના, હું માંસાહાર કરતા નથી. ” મૅનેજર હાલવું કે જે મારી સામે બેઠે હતો તે ખેલ્યા: “ત્યારે તે! આપનાથી અહીંનું કામ થઇ શકશે નહિ. ” હું ચૂપ રહ્યા. હાલવે આયરિશ છે. તેને પિતા આયલાડથી અમેરિકા આવ્યે હતા. તેની ઉમ્મર પચાસ વર્ષથી અધિક છે, પરંતુ દેખાવમાં પાંત્રીસ વર્ષના જણાય છે. તેની ઉંચાઇ પ્રાયઃ સાડાપાંચ ફીટની હશે. અધિ- કાંશ અમેરિકનાની પેઠે તેને હેરા તદન સાફ નથી, પરંતુ તેને મેટી મેટી મૂછ છે; અલબત્ત, તેની દાઢી સાફ છે. તે સ્વભાવના ભલે