પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે માણસ હૈાવા છતાં અક્કડપણું તે તેનામાં પગથી માથાસુધી ભરેલું છે. તેની સ્ત્રી બીજા વિવાહની છે. તે અતિ જાડી છે, અને હરવું ફરવું તેને મુશ્કેલ થઇ પડે છે, તેપણુ અંતે તે ખેડૂતની સ્ત્રી છે; તે આખા દિવસ કામમાં લાગી રહે છે. તે પણ સ્વભાવે શ્રેણી ભલી ખાઇ છે. જ્યારથી તેના જાવામાં આવ્યું કે માંસ પ્રત્યે હું ઘણા ધરાવું છું અને ઇંડાં પશુ ખાતે નથી, ત્યારથી તે મારે માટે અલગ ભેજન બનાવતી હતી. હું તેને ‘ માતા’ કહીને માલવતા હતા. અત્યાર સુધી અહીં કોઇ મારું નામ જાણતું નહેતું. ભોજન કર્યા પછી જ્યારે હું અન્ય માણસાની સાથે અધશાળામાં ગયા ત્યારે ત્યાંના એક નવયુવક મન્નુરે મને માકના રૂપમાં કહ્યું:-ે કેમ જાની ! ભાજનમાં કેવી મઝા પડી ? 33 ′′ હું હસી પડયા. પછી તે મને પૂછવા લાગ્યાઃ તમારૂં નામ શું ?” હું ખેયા: મારું નામ જાની (Johny ) જ ઠીક થઈ પડશે.” હવે તે ખેતરપરના સર્વ માણૂસ' મને ‘ જાની ’ જ કહીને ખેલા- વવા લાગ્યા. જો કોઇ વાર પુનઃ હું તે ખેતરપર કામ કરવા જાઉં તે ત્યાંના સર્વે લેકે મને ‘ જાતી’ કહીનેજ મેલાવશે, મારા મૂળ નામ- (દેવ) થી મને કા મેલાવશે નહિ. આ સમયે તે ખેતરપર માત્ર પાંચ માસા કામ કરતા હતા; હાલવે, તેને કરા અને બીજા ત્રણ માણસે, મારા આવવાથી છ જણું થઇ ગયા. માસમને સમય નહિ હાવાથી આટલાજ માણસા પૂરતા હતા. જો કેાઇ દિવસ અધિક કામ હેાય તેા હાલવેની એ છેક રી મદદ કરતી હતી. તેમને પુરુષા કરતાં સહેજ ઓછી મજુરી મળતી હતી. YE અશ્વશાળામાં દરેક જણ પોતપોતાની જોડને ચારો નાખવા લાગ્યા અને પાણી પીવરાવવા ભયે. હું ગુપચૂપ ઉભા રહીને જોવા અ. . ૪