પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ લાગ્યા, કારણ કે હજી સુધી મેં મજુરનાં કપડાં પણ ખરીદ્યાં નહોતાં. ધાડાઓને તૃપ્ત કરી તેમણે ઠુકરાને મઇભુટ્ટા નાખ્યા. ચાર પાંચ અળવે એક તરફ ખાંધેલા હતા તેમને પણ દાણા નાખવામાં આવ્યા. હાલવે મારી પાસે ઉભા રહી ડુક્કરાને મક્ક નાખતા હતા. મે તેને પૂછ્યું: “ આટલાં બધાં ડુક્કા આપે શામાટે પાળ્યાં છે?” હાલવે હસીને બેસ્થે.:- એમને માટે તે આ સર્વે ખેતી કર- વામાં આવે છે, એમને ખવરાવી પીવરાવી તાજાં કરવામાં આવે છે, અને ત્યાર પછી વેચી નાખવામાં આવે છે. r મેં કહ્યું:- આ બળદોને આપ શું ઉપયોગમાં લે છે ? ” હાલવેઃ—“ હમણાં ચાર પાંચ દિવસ પૂર્વે અમે મે બળદ સુસિ- ટિના જારમાં વેચ્યા છે, આ ચારે બળદને પણ વેચી દેવામાં આવશે. 23. આ સાંભળી મારા હૃદયને ભારે ચેટ લાગી. મે શિકાગાનું કસાખાનું નજરે જોયું હતું. હુજારા ડુક્કરા, ઘેટાં અને બળદો તે કસાઇ- ખાનાની બહાર બાંધેલાં જોયાં હતાં. આ લેાર્કાજ પશુઓને તાજાં કરી કરીને અહીંઆંથી કાપવાને માટે ત્યાં મેકલે છે, અને પેાતાના પૈસા ખડા કરે છે. આ શું લીલા છે ? સ્વાર્થ ! સ્વહિત ! અમેરિકામાં લાખા એકર જમીન કેવળ પશુએને માટેજ છે. જમીનદાર લેકાની અધિકાંશ પેદાશ આ વ્યાપારમાંથીજ થાય છે. માં જેટલી પાકે છે તેના દશમા ભાગ નુષ્યાના ખાવામાં આવતા હશે; શેષ સર્વ ડુક્કરા, ઘેટાં અને ખળદોના ખાવામાં જાય છે. જ્યારે એ પશુઆ ખૂબ તાજા અને જાડાં થાય છે ત્યારે સભ્યતાભિમાની મનુષ્યો તેમને મારીને ખાઇ જાય છે! અમેરિકામાં આ પશુઓના કરીડ રૂપિઆના વ્યાપાર ચાલે છે. આ પશુઓની ક્રિમ્મત તેમના વજન પ્રમાણે ઉપજે છે. તેથીજ હાલવે તેમને માઇ ખવરાતા હતા.