પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસા પ પ્રાતઃકાળના અમેરિકામાં ઘેાડાવડે ખેતી કરવામાં આવે છે. સાત વાગે પાતપેાતાના હળની સાથે બે ધાડા જોડી સર્વે મજુરે પોતપોતાને કામે ગયા. હું આ કામ બિલકુલ જાણુતા નહેાતા, તેથી મને ખાવાનું કામ સાંપવામાં આવ્યું. પ્રાય: અગીઆર વાગે હું મક્ક- ઇના ખેતરમાં કામ કરતા હતા એવામાં કોઇએ પાછળથી મારી પીડ- પર હાથ મૂક્યા. મેં પાછા કરીને જોયું તે જમીનદાર સાહેબ કૃષિ- કારનાં વસ્ત્ર પહેરી હાથમાં કેદાળી લઇ ઉભા છે. આ દેખાવ જોઇ હું પરમ આશ્ચર્યચકિત થયે. તેએ પ્રથમ બી. એ., તે વળી એલ. એલ. ખી. અને તે ઉપરાંત સે’ એકર જમીનના સ્વામી હતા, અને તે છતાં મારી પેઠે કામ કરવાને તૈયાર થયેલા હતા ! ધન્ય ! અમે- રિકા, ધન્ય ! તારા આવા ઉદ્યાગી સુપુત્રાના પ્રતાપથીજ તું આજે ઉન્નતિના સર્વાંચ્ચ શિખરપર વિરાજમાન છે. જે દેશના શિક્ષિત અને ધનવાન મનુષ્યા શારીરિક પરિશ્રમ પ્રત્યે અત્યંત ધૃણા ધરાવે છે તે દેશ અધોગતિને કેમ ન પ્રાપ્ત થાય ? તે દેશ શામાટે દુઃખ અને દારિ દ્રની રગભૂમિ ન અની જાય ? જ્યારે તેમની ને મારી ચાર આંખે ભેગી થઇ ત્યારે તેઓ હસીને ખેલ્યાઃ—“ કેમ, કેવું કઠિન કામ છે ? · હું સ્મિત કરી ખેલ્યેઃ— સર્વ કામે આર્ભમાં કિંઠેન લાગે છે, પાછળથી અભ્યાસ પડતાં તે સહેલાં થઇ જાય છે. ” એથ્નીએ કહ્યું:–“ શાબાશ ! આવા વિચારના માસને માટે જગતમાં કોઈ પણ કામ મુશ્કેલ નથી. >> હું ચૂપ રહ્યા. પુનઃ મહાશય એલ્બી મેલ્યાઃ– જો તમે બટા ટાના ખેતરમાં કામ કરે તે ધણું સારૂં થાય. આ મક્કઇ તે પ્રાયઃ પશુઓના ખાવામાં આવે છે, તેથી એ સારી માઠી રહે તેની કાંઇ અહુ પરવા નથી; વિશેષતઃ હાલમાં અન્ય પ્રકારની ખેતીમાં માણુસેની ઘણી જરૂર છે, તેથી મક્કઝની ખેતીપર થોડું ધ્યાન અપાય છે.