પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ મેં કહ્યું:-“ જેવી આજ્ઞા. મારે તો કામ જ કરવું છે. અમે ઉભય બટાટાના ખેતરમાં ગયા. તે જમીનદારે આ સાલ ૧૨૦ એકર જમીનમાં બટાટા કર્યાં હતા. બટાટાના પાક સારા થવાની આ સાલ એછી આશા હતી. પ્રથમ તે જમીનમાં નિષ્ણુજ પુષ્કળ હતું, એક અને સૂરજમુખીના છે પુષ્કળ ઉગ્યા હતા, તેને ઉખેડ- વાને માટે હમેશાં એ માણસાની જરૂર હતી. બીજું, આ સાલ અટાટાને ક્રીડા લાગ્યા હતા. કાઇ કાઇ સ્થળે તે એ દૃષ્ટએ જમીન સફાચટ કરી નાખી હતી. મેં મહાશય એલ્બીને પ્રશ્ન કર્યાં:- શું આ કીડાને દૂર કરવાના કાઇ ઉપાય નથી?’ પર એક્ષ્મીએ કહ્યું:-“ છે, નથી કેમ ? કાલેજ જોજો તે, એ માણસે રેકીને આખા ખેતરમાં પૅરિસ ગ્રીન (Paris Green) છંટાવી દઇશ. હું ખીજાં ખીજાં કામમાં નિગ્ન રહ્યા તેથી આ સર્વ ખરાબી થઇ.” પૅરિસ ગ્રીન એક પ્રકારનું વિષ છે. એક મેટી ડખ્ખાવાળી ગાડીને પાણીથી ભરી તેમાં વિશ્વ ધોળી દેવામાં આવે છે. તેના પાછલા ભાગમાં એવું યંત્ર રાખેલું હોય છે કે જ્યારે માણસ તેની ઉપર બેસીને ધેડા હાંકે છે ત્યારે તેમાંનું વિષમિશ્રિત પાણી ફુવારાની પેઠે ઉડી તેની અને માજીની હારાપર પડતું જાય છે. આથી છેડ સંપૂર્ણતઃ ભીંજાઇ જાય છે અને કીડા પ્રાયઃ મરી જાય છે. કોઇ કોઇ વાર એકજ વખતે ચાર ચાર હારપર પાણી છાંટવામાં આવે છે. ઉક્ત યંત્રની નળીને લાંખી ટુંકી કરીને વત્તી ઓછી હારાપર પાણી છાંટવામાં આવે છે. મારે એચાર દિવસ આ કામ પણ કરવું પડયું હતું. ખાર વાગે ભોજનને માટે છુટ્ટી મળી. પુનઃ હું એક વાગ્યાથી ખેતરમાં કામ કરવા માટે ગયા. અટાટાના ખેતરમાં બીજા બે જણ ગાડવાનાં યંત્ર ચલાવતા હતા. આવા એક યંત્રને એ ધેડા જોડવામાં આવે છે અને તેને એક