પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ( હુ તથા બીજા એ છેકરા ) તે પૂળાને ઉંચકી લઈ તેમનાં માથાં મેળવી તેમને ઉભા કરતા જતા હતા. આ પ્રકારે પાંચ છ પૂળા એકઠા ઉભા કરવામાં આવતા કે જેથી જવ તડકાથી વહેલા સૂકાઈ જાય અને જો વદ વરસે તે પાણી તેની ઉપરથી વહી જાય. પ્રાયઃ સર્વ જમીનદારા અનાજ સૂકાઇ જાય કે તરતજ તેને ભૂસાથી અલગ કરવાને માટે શ્રૃશિંગ મશીન ( Thrashing Machine ) નામના યત્રના ઉપયોગ કરે છે. આ મંત્રથી ઘઉં અથવા જવ પૃથક્ થઈ ડબ્બાવાળી ગાડીમાં પડતા જાય છે, અને ભૂસું ઉડી ઉડીને બહાર પડતું જાય છે. તેને એક મોટા ઢગલા થાય છે. નિક ટના એક ખેતરમાં હુ એક દિવસ ઘઉં માટેનું એંશિંગ મશીન જેવા ગયા હતા. શીઘ્ર દાણા છૂટા પાડવાના એક્ષ્મીના વિચાર નહાતા, તેથી જવ સૂકાઇ ગયા પછી તેના પૂળાના મોટા મેટા ઢગલા અના વવામાં આવ્યા. ૧૪ આ ખેતરની સેા એકર જમીનમાં એટ ( oats)નું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે તે પામ્યા ત્યારે આજ યંત્રથી તેને પણ કાપી લેવામાં આવ્યા. તેની પણ મોટી મોટી ગંજી મનાવવામાં આવી. આ યંત્ર છેડનાં થડ છેક ધસીને કાપી લેતું નથી, આઠથી દશ ઇંચ સુધી તેના દાંડા રહેવા દે છે; પરંતુ આથી કાંઈ હાનિ થતી નથી, ઉલટા ફાયદા થાય છે. જ્યારે જમીનપર નવેસરથી હળ ફેરવવામાં આવે છે ત્યારે આ દાંડા ખાતરની ગરજ સારે છે. પશ્ચિમ અમેરિકામાં ધૃણા જમીનદારે। ઉપર ઉપરથીજ પાક કાપી લે છે, અને બાકીના ભાગ ખાતરને માટે રહેવા દે છે. ઉક્ત ખેતરમાં જ્યારે ઓટ કપાઈ રહ્યા અને તેના પૂળાની મોટી મોટી ગજી સીંચી દેવામાં આવી ત્યારે તેમાં હળ ફેરવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. હળને અંગ્રે- જીમાં પ્લાઉઈંગ મશીન (Ploughing Machine) કહેવામાં આવે