અમેરિકાના પ્રવાસ આ સાંભળી હુ મેલ્યાઃ- વાહ, એમ કેમ અને ? હુ કાલેજમાં શી રીતે જઇશ ? ” મારા આ શબ્દો સાંભળી સર્વ જણ હસી પડયાં. હાલવે બોલ્યાઃ ગભરાશે નહિ, આ દેશની સરકાર મજુરાની રક્ષા ધણી સારી રીતે કરે છે. તમને જે એલ્બી મજુરી ન આપે તો તમે તેને સરસામાન લીલાથી વેચી શકશે. "( આ સાંભળી હાલવેની મોટી કરી એસી હસી, તે મને સો ધન કરીને મેલીઃ- કદિ આપને એી મજુરી ન આપે તે આપ તેની કયા વસ્તુ લેવી પસંદ કરો ? ” r હું મેલ્યા:- તેની અશાળામાં જે આંધળી ઘેાડી બાંધી છે તેની ઉપર આરૂઢ થઇને હુતા રઠ્ઠું ચક્કર થઇ જઈશ. આ સાંભળી સર્વે જણુ ખડખડાટ હસી પડયાં અને તેમની રમુજો પાર રહ્યા નહિ. ,, . આ પ્રકારે બહુ પ્રકારની વાતો થતી રહી. મે હાલવેને કહ્યુ’: આપ કેાઇ રમુજી વાત કહેા. હાલવે મેલ્યા હુ એક ખરી અનેલી રમુજી વાત કહું છું. સાંભળેઃસ્નેહરશ્મિ જ્યારે અમે છેલ્લી વાર સિટિમાં બળદ વેચવા ગયા ત્યારે ત્યાં લોકોને માટે સાંભળ્યું કે પૂર્વ ભાગમાંથી પાદરી અહીં વ્યાખ્યાન આપવાને આવ્યા છે. અમે ગયા તે દિવસે ત્રીજે પ્રહરે પણ એક વ્યાખ્યાન થવાનું હતું. હું પણ તે વ્યાખ્યાન સાંભળવાને ગયા. એક નવયુવક પાદરી ભે ઉભા વ્યાખ્યાન આપી રહ્યા હતા. પોતાના ભાષણમાં તેણે તે પાદરી થયે તેનુ કારણ શું હતું તે જણાવ્યું. તે ખેલ્યાઃ ુ જાતના ખેડૂત છું. એક દિવસ મધ્યાહ્નકાળે હું ઉભો ઉભા કામ કરતા હતા એવામાં આકાશમાંથી કાં શબ્દો મારા સાંભળ- વામાં આવ્યા. મે” ઉંચે જોયું તો એક કિસ્સો દ્રષ્ટિગીચર થયા. તેના હાથમાં એક તખ્તા હતા, તેપર માટા અક્ષરે ‘ પી. સી. ‘ (P. C.) k
પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૫
Appearance