પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે લખેલું હતું. થોડી વારમાં તે ક્િરસ્ત લુપ્ત થઇ ગયેા. હું વિચાર કરવા લાગ્યું કે આ શું હશે ? અંતે મે તેના એવા અર્થે કર્યાં કક્રિરસ્તા મને ઈસુ ખ્રિસ્તના સિદ્ધાંતને પ્રચાર કરવા ( Preach Christ )ને ઉપદેશ આપી ગયો છે. બસ, તે દિવસથી મેં મારું કામ છેડી ખ્રિસ્તી- ધર્મને પ્રચાર કરવા માંડ્યે છે. ” આ સાંભળી શ્રાતાગણેમાંથી એક ખુણામાં બેઠેલા એક વૃદ્ધ માણસ ઉડયા અને એલ્યેઃ– મહાશય, આપ ભૂલ્યા છે. ૫૭ વ્યાખ્યાનદાતા ( ચકિત થઇ ઃ- શું? બૃહ:~ કિસ્તાએ આપતે કહ્યું હતું કે, Plough Corn અર્થાત અનાજ વાવા, પરંતુ આપ ઉલટુંજ સમજ્યા ! "" આ સાંભળી સર્વ શ્રેાતાજન ખડખડાટ હસી પડયા. વ્યાખ્યાતા તે ઠંડાગાર બની ગયા. પાકાતે જણાવવાની જરૂર નથી કે ઉક્ત વૃદ્ પુરૂષે અને પાદરીએ કહેલા શબ્દોના પ્રથમાક્ષર એકજ છે. ઉભયે તેના ભિન્ન ભિન્ન અર્થ કર્યાં હતા. આ પ્રકારે અમે ઘણીવાર સુધી વાર્તાલાપ કરતા રહ્યા આજે આખા દિવસ વર્ષાદ વરસતા રહ્યા. સાંજે વાળુ કર્યા પછી અમે સર્વ પુનઃ દિવાનખાનામાં એકત્ર થયાં. એથ્ની પશુ પારની ગાડીમાં આવી પહેાંચ્યા હતા. એલ્સી પિયાને વગાડવામાં કુશલ હતી. ગાયન વાદનને આર્ભ યેા. આ સમયને દેખાવ આશ્ચર્યકારક હતા. સ્વામિ સેવક સર્વ એક સમાન હતા. કાંધ્ર પણ ભેદભાવ નહેાતા. આપણા દેશની સ્થિતિ જુએ. આપણા દેશમાં નેકરને તે પશુથી પણ હલકે માનવામાં આવે છે. જમીનદારા ખેડૂતોને પોતાની સાથે ખુરશીપર બેસાડવામાં માનહાનિ માને છે. પાક, દિ આપને ત્યાં કાઇ નાકર હોય તો આપ તેને શિક્ષણ આપો; તેનામાં આત્મભાનની વૃત્તિ ઉત્પન્ન કરો; એજ સાચી દેશસેવા છે. એસી પિયાના વગાડતી હતી