લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ અને ગાતી પણ હતી. તેની સાથે તેની બે મ્હેના તથા ભાઇઓ પણ ગાતા હતા. અધિકાંશ ભજને પ્રેમ તથા ખ્રિસ્તીધર્મ સબંધી હતાં. એ કલાક સુધી અમે ભજનને આનંદ લૂટયા. અંતે હાલવેની આનાથી આઠ વર્ષની એક નાની કરીએ એક ભજન ગાયું. તેનાં કેટલાંક પા હુ* નીચે લખુ છું:- પૂર There are many flags in many lands, There are flags of every hue; But there is no flag in any land, Like our own red, white and blue. Chorus. Then hurrah for the flag, our country's flag, its stripes and white stars. Vease. I know where the prettiest colours are, And I am sure if I only knew ; How to get them here I would make a flag, of glorious red white and blue. ×

X × Verse, We should always love the stars and stripes, And we mean to be ever true; X To this land of ours and the dear old flag. The red, the white and blue. કાણુ જાણે થા કારણથી આ ભજન સાંભળી મને બેચેની થઈ.