અમેરિકાને પ્રવાસ એકત્ર કરી તેની પુળી બાંધે છે તથા ગજી સીંચે છે. તાત્પર્ય એ છે કે તેઓ ધાસને એકત્ર કરી એવી યુક્તિથી રાખે છે કે વર્ષાદનું પાણી પડવાથી તે કેાહી જતું નથી. મને કામ કરતાં બેજ કલાક થયા હતા. એવામાં એક છે!કરાએ આવીને મને કહ્યું કે, “ મહાશય એક્બી આપને મેલાવે છે” ગજી- પરથી ઉતરીને હું એક્ષ્મીની પાસે ગયા. એથ્ની બીજા ખેતરમાં એક બીજા કામમાં નિમગ્ન હતા. જ્યારે હું ત્યાં જઇ પહેાંચ્યા ત્યારે મને મક્ક ભરવામાં મદદ કરવાનું કામ મળ્યું. અહીં એક ખીજુંજ યંત્ર ચાલતું હતું. એને અંગ્રેજીમાં ‘ર્નિશૈલર' ( Corn sheller ) કહે છે. એનુ કામ નક્કઇ ભૂટ્ટામાંથી દાા ા પાડવાનું છે. ઉક્ત યત્રને ખાર ધેડા ચલાવતા હતા. એક માણસ ભાઇના ભૂદા એક મેટા નળમાં નાખતા જતા હતા. તે યત્રથી ડેાડા અલગ થઇ જતા હતા અને દાણા ખીજી નળીથી ડબ્બાવાળી ગાડીમાં પડતા જતા હતા. આ ખેતરપર કામ કરવાને આ મારા અંતિમ દિવસ હતો. બીજે દિવસે મારી મજુરી લઇ મે સાને ‘ ગુડબાઇ ’ કરી, અને બીજી ધૃતમાં કેઇ ખીજે સ્થળ ચાલ્યેા ગયેા. પાટક, આપને કટાળા આબ્યા ન હાય ! હું બીજી મેચાર વાતા આપને કહ્યું. આ લેખમાં મે આપને અમેરિકન કૃષિ સંબંધી માહિતી આપવાનો પ્રયત્ન છે. મે આપને સર્વ કિકત સાથે- સાચી કહી છે, કઇ વાત છૂપાવી રાખી નથી. સંભવ છે કે આપને આ લેખ વાંચવામાં અધિક રસ પડયે ન હો, અને તેમ થયુ હોય તા તે માટે હું દિલગીર છું. એક બીજી વાત આપને કહેવાની છે. મેં પ્રસ્તુત લેખમાં કાઇ કોઇ સ્થળે માંસને ઉલ્લેખ કર્યો છે, તેમાં ભારે ઉદ્દેશ સત્ય હકિકત
પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૯
દેખાવ