જીનાવા સરોવરની સહેલ. 341 તઃકાળનાં કામેાથી નિવૃત્ત થઇ વસ્ત્ર પહેરી હુ તૈયાર થઇને ઉભા હતા, એવામાં મારા સાથીએ દાર ખખ- ડાવ્યું. “ આપ આવી પહેાંચ્યા ? ” એમ કહીને મે તત્કાળ દ્વાર ખાલી નાખ્યું. મારા સાથીએ સ્મિત કરીને મને પૂછ્યું: એલે, આપ તૈયાર છે?’ મે કહ્યું:—“ હુ તૈયાર થઇ રહ્યા હતા એટલામાંજ આપ આવી પહોંચ્યા.’ તેણે કહ્યું:~ ઠીક, ત્યારે હવે ચાલેા.” મારા સાથીનું નામ માર્કસ છે. તે અત્યંત હસમુખા અને ખુશ- મિજાજ નવયુવક છે. લાંખા, જાડા, હાથપગ મજબૂત, હેરી સાર્ક, દાઢી મૂછ સફાચટ, એવે તેને આકાર છે. તેની વય પ્રાયઃ ચાવીસ વર્ષની છે. જ્યારે જ્યારે આપ તેના પ્રતિ દ્રષ્ટિપાત કરશે ત્યારે ત્યારે તેના મુખારવિંદપર સ્મિતજ જોશા.એમ તે અમેરિકાવાસી સ્વભાવથીજ હસમુખા હેાય છે, અને તેમને હાસ્ય ઠઠ્ઠા અતિ પસંદ હોય છે, પરંતુ માર્કસમાં આ વિશેષ ગુણ છે કે તેને જોતાંજ આપના હેરી પ્રફુલ્લિત થઇ જશે. આપ ગમે તેટલા ઉદાસ કાં ન હા, આપની સર્વ ઉદાસી નષ્ટ થઈ જશે. માર્કસના પૂર્વજો સ્વિડનથી અમેરિકા આવ્યા હતા, તેથી તે શરીરે અલિષ્ઠ છે. શિકાગો વશ્વવિદ્યાલયથી અર્ધા માઈલના અંતરપર જેસન ખાગની બીજી તરફ ઇલિવેટર’ નામક ગાડીઓની સડક છે. વાત- ચીત કરતા કરતા અમે તેના સ્ટેશનપર જઇ પહોંચ્યા. આ ગાડીના ' cr
પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૨
Appearance