પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
અમેરિકાનો પ્રવાસ

૪ અમેરિકાના પ્રવાસ પ્રવાસીએ ગમે તે અર્ધો માઇલ જવાના હોય કે ગમે તે વીસ માઇલ જવાના હોય, પરંતુ ભાડું અઢી આનાજ આપવું પડે છે. ભાડું આપી અમે પ્લેટફોર્મ ઉપર ગયા. પ્લેટફોર્મ ઉપર અનેક પ્રકારના નાના નાના સંચાએ રાખેલા હતા, તે માલ વેચતા હતા. આપને તંબાકુની આવશ્યકતા હૈાય તે એક પૈસા સચાના મુખમાં નાખી દો અને નીચેનેલોઢાને દાંડે દબાવી દે, એટલે આપતે તબાકુ મળશે. આ પ્રકારે ઘણી ચીજોને માટે જુદા જુદા છેદાળા સંચા હતા, જેમાં પૈસા નાખવાથી તે તે વસ્તુ મળતી હતી. પૈસા નાખ્યા વિના ચાળે મળી રાતી નહોતી. ભારતવાસીઓને માટે આ એક આશ્ચર્યકારક ઘટના છે. ગડગડ કરતી ગાડી આવી પહોંચી. અમને જગ્યા નહિં મળ- વાથી ઉભું રહેવું પડયું. આ સમયે ભીડ હોવાનું કારણ એ હતું કે લાકા પ્રાતઃકાળનાં આઠ વાગે દુકાને જાય છે, અને ગાડી કેવળ એજ હોય છે. એકમાં તબાકુ પીનારા મેસે છે અને બીજીમાં અનારા જેવા એસે છે. જેમ જેમ શહેર નિકટ આવતું જાય છે તેમ તેમ રખ્ખા ખાલી થતા જાય છે. મેં મારા સાથીને કહ્યું: “ આપ તે ગરમ કાટ લેતા આવ્યા; પરંતુ હું તા લાબ્યો નથી. છતાં આજે કાંઇ ઘણી ઠંડી પણુ નથી.’’ માર્કસ મેલ્યા: ઠંડી હવા ચાલતાં વાર લાગતી નથી. વળી આપણે સરાવરપર જવું છે. આપણે પાછા આવીશું ત્યાં સુધીમાં ઠંડી પડવા માંડશે. મેં કહ્યું: “ ત્યારે શું મારે ઠંડીમાં હેરાન થવું પડશે ? ” માર્કસ મેલ્યાઃ- કપિત શામાટે થવુ પડે ? આજ કાટમાં લપેટાઇ રહીશું. ” લાર્ક ગલીમાં જઈ અમે જીનેવા સરાવર તરફ્ જતી ગાડીના