પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
જીનોવા સરોવરની સહેલ

જીનેવા સરાવરની સહેલ સ્ટેશનના પ્લેટફાર્મપર ગયા પછી અમને ખબર મળી કે આજે વિશ્વવિદ્યાલયના ૨૦૦ થી અધિક વિદ્યાર્થીએ નવા સરોવરની સહેલ કરવા નીકળ્યા છે. તેમાંની પ્રાયઃ અર્ધી સંખ્યા છેકરીઓની હતી. પ્રત્યેક જણની પાસે નાસ્તાને સામાન હતા. પરંતુ અમે અમારી સાથે કાંઇ પણે લીધું નહતું. આથી અમે નવા સાવરની પાસેના ગામમાંથી નાસ્તા લઇશું એવા વિચાર કર્યાં. ટીકીટ કાપનારદારા ખબર મળી કે આ સ્પેસ્યલ ટ્રેન ( ખાસ ગાડી) હતી અને વિશ્વવિદ્યાલયના છાત્રાને માટેજ છેડવામાં આવી હતી. અમારે માટે માત્ર ત્રણ મેટા મોટા ડબ્બાજ પૂરતા હતા. એક ડબ્બામાં પ્રાય: સે માણુસા બેસી શકે એમ હતું. અહીં હિંદુ- સ્તાનની પેડે સ્ત્રીઓને માટે અને પુરૂષોને માટે જુદા ડખ્ખા હોતા નથી તેથી અમે સર્વ સાથેજ એસી ગયાં. પ્રાય: સાડાનવ વાગે ગાડી છૂટી. શિકાગે શહેરના *મિશ્રિત વાયુ અને શેરબકારથી અમે બહુાર નીકળ્યા. મેદાનના શુદ્ધ પવનને સંચાર થયા. ગાડીની અન્ને બાજુએ લીલેમ દેખાવ પ્રસરી રહ્યા હતા. લીલાં પત્રથી સુસજ્જિત વૃક્ષ. પેતાના પૂર્ણ સાંધ્યમાં દ્રષ્ટિગોચર થતાં હતાં. પ્રકૃતિ માતાની શાભા અનુપમ હતી. માર્ચ મહિનામાં જ્યાં હિંમ હિંમજ દ્રષ્ટિગોચર થતું હતું ત્યાં આજે (મે મહિનામાં ) લીલા મખમલની શય્યા જોવામાં આવે છે ! ગાડીમાં બેઠાં બેઠાં અમે આ સુંદર દૃશ્ય ખેતાં હતાં અને તેથી આનંદ પામતાં હતાં. પ્રસન્ન- ચિત્ત વિદ્યાર્થીઓએ શિકાગાના રાગ આલાપવા માંડયાઃ શિકાગા—ગા ગા—શિકાગ ગાશિકા-ગા, ગા–શિકાગે ગે–શિકા–ગા, ગા–શિકાગા શિકાગાગા.