પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ઉચ્ચ સ્વરે એક ધ્વનિથી જ્યારે સર્વ જણે “ શિકાગેમા ” એવા ઉચ્ચાર કર્યાં ત્યારે મને અત્યંત આનંદ થયા. આ લેકોનું જીવન ક્યાં અને આપણા દેશના લોકેાનું જીવન ક્યાં? સ્વતંત્ર અને સ્વચ્છંદ, સર્વને એકજ પ્રકારના અધિકાર, સર્વ છોકરા છોકરીઓનું સાથે વિદ્યા- ધ્યયન, અને એક સાથેજ ખેલકુદ માર્કસની પાસે તેને એક બીજે મિત્ર આવી મે; આથી અમે ત્રણ જણ થયા. કેટલીક વાર સુધી અમે ભિન્ન ભિન્ન વિષયેપર વાર્તા- લાપ કરતા રહ્યા. પછી મેં માર્કસને કહ્યું- હું જરા ગાડીમાં ફરીને જો! આવું કે અન્ય સર્વ શું કરી રહ્યાં છે. આ દેશની આગગાડીના ડખ્ખા હિંદુસ્તાનની ગાડીએની પેઠે કબૂતરખાના જેવા હાતા નથી. તે ધૃણા લાંબા પહેાળા હોય છે, અને તેમાં પચાસ સાઠ માણસે સહેલાઇથી બેસી શકે છે. તેની વચ્ચે જવા આવવાના રસ્તા રહે છે, અને એક એક બીજાની સાથે એવી રીતે જોડાયેલે! હાય છે કે એક માસ સર્વમ્બએમાં આવાવ કરી શકે છે. ૬૮ અધિકાંશ વિધાર્થીઓને મે પાનાં રમતા જોયા. ચાર ચાર જણ પોતાની વચ્ચે ટેબલ રાખીને પાનાંના મંગે! ખેલ ખેલતા હતા. કાઇ કોઇ માસિક વાંચતા હતા. એક સ્થળે ત્રણ છેકરીએ મેસીને વાત કરતી હતી. તેમાંની મિસ ( કુમારી ) કૅટ નામની એક છોકરી મને ઓળખતી હતી. જ્યારે તેણે મને જોયા ત્યારે અતિ પ્રેમથી મારી સાથે શેહેન્ડ કરી અને પોતાની એક સખીને કહ્યુ:-“ મિસ નૅના, જુએ આ મિસ્ટર દેવ છે.’’ મિસ નૈનાઍ મારી સાથે હસ્તધૂનન આપને જોઈને હું અતીવ પ્રસન્ન થયે છું. કર્યું. હું મેલ્યા:- "7 આજ પ્રકારે મિસ એડમ્સ નામની બીજી છેારીની સાથે મિસ સ્કાટે મારા પરિચય કરા- t