પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
જીનોવા સરોવરની સહેલ

નવા સરાવરની સહેલ સ્કાર્ટ પોતાની સાહેલીને કહ્યું:- મિસ્ટર દેવ હિંદુ- વિદ્યાભ્યાસ કરવાને આવ્યા છે. અમે ખતે ગત ગ્રીષ્મ ઋતુમાં એકજ પ્રોફેસરના હાથ નીચે વક્તાના અભ્યાસ કરતાં હતાં. મિસ્ટર દેવે ઘણા સારા સારા વિષયેાપર વ્યાખ્યાન આપીને અમને અનુગ્રહીત કયા છે. ત્યારથીજ મારે એમની સાથે પરિચય છે. ’’ નનાઃઠીક, ત્યારે આપ તો હિંદુસ્તાનના નિવાસી છે ! મેં તે ધાર્યું હતું કે આપ ઈટલીના નિવાસી છે ! ' મેં સ્મિત કરીને કહ્યું:- અહીં ઘણા લેાકાએ મને ઇટલીના નિવાસીજ ધાયેલું છે.’ વ્યા. પછી મિસ સ્તાનથી અહીં મિસ સ્કોટઃ “મિસ્ટર દેવ, મે મારી સખી નૅનાના વિષયમાં આપને કાંઇ કહ્યું નથી. આપ જાણીને પ્રસન્ન થશેા કે એએ રશિયાનાં નિવાસી છે, અને તે દેશમાં સ્વતંત્રતાને માટે જે હિલચાલ ચાલી રહી છે તેમાં એ સામેલ હતાં. એમને આ દેશમાં આવ્યાને એકજ માસ થયા છે. .. ભલા, એવા માણસ કાણુ હશે કે જેતે આવી દેવીનાં દર્શનથી આહ્લાદ ન થાય ? સ્વતંત્રતા દેશની સ્વતંત્રતા જેવા પુણ્યના કામમાં જેમણે પેાતાનું જીવન અર્પણ કર્યું હોય, માતૃભૂમિના દુ:ખની નિવૃ- ત્તિને માટે જેમણે પાતાની જાતને જોખમમાં નાખી હોય, એવા વીરેશને હું નમસ્કાર કરૂં છું. મિસ સ્ક્રૂટના ક્ત કથનથી તે દેવી- પ્રત્યે મારી શ્રદ્ધા અને ભક્તિ વધી ગઇ. મેં ધ્યાનપૂર્વક તેની તરક્ દ્રષ્ટિપાત કર્યાં. તે વીસ વર્ષની તરૂણી હતી, હાથે પગે મજબૂત હતી, તેના હેરા ગાળ હતા, આંખો માટી મેટી હતી, તેની ઉંચાઈ સાડા પાંચ રીટથી કાંઇક અધિક હતી, તેણે સાધારણ વસ્ત્ર પરિધાન કર્ય હતાં. આવી દશામાં તે મને જાણે સ્વદેશભક્તિના ઉપદેશ આપી રહી હતી !