પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ મે તેને પૂછ્યું: ‘આપે અંગ્રેજી ભાષાના અભ્યાસ ક્યાં કર્યો હતેા ?’’ નૈના (જરા લજ્જા પામીને):–“મને અંગ્રેજી ખેલવાના અભ્યાસ યેાડે! છે, મેં નિશાળમાં થોડેક અભ્યાસ કર્યો છે. ’’ મિસ ઍડમ્સ કે જે અત્યાર સુધી ચૂપ બેઠી હતી તેણે હવે મને કહ્યું:— ઘણા t “ મિસ્ટર દેવ, અમે હંદુસ્તાનની સ્થિતિ જાણુવાને પરમ ઉત્સુક છીએ. અમને પ્રાયઃ પાદરીઓની તરફથીજ ત્યાંના સમાચાર મળતા રહે છે. આજે આપનાદારા તે દેશની યથાર્થ સ્થિતિ જાણવાની અમને ઘણી સારી સંધિ મળી છે. શું ખરેખર આપના દેશના લેકે સ્ત્રીઓને કેદીની માફક રાખે છે? "} મે કહ્યું: “ આપ આપના પ્રશ્ન 86- જરા સ્પષ્ટ કરે તો હું ઉત્તર આપ્યું. "" મિસ ઍડમ્સ:– મે વ્યાખ્યાનમાં સાંભળ્યું છે અને પુસ્તકમાં વાંચ્યું છે કે હિંદુ લેાકા પાતાની સ્ત્રીઓને ઘરમાં કંદીની માફક રાખે છે. તે બહાર જાય તે મુખપર ખુરખે। નાખીને જાય છે. જો કોઇના ધરમાં છેકરી જન્મે ત્યાં શાક છવાઇ જાય છે, પુરૂષ સ્ત્રીની સાથે વાત કરવી છેાડી દે છે, અને કહે છે કે એણે કરીને શામાટે જન્મ આપ્યા ? ઘણા લેકા તો છેકરીઓને મારી પણ નાખે છે. ' આ વિષય રાચક હતા અને મિસ ઍડમ્સ જરા ઉચ્ચ સ્વરે ખેલી હતી, તેથી આમતેમથી છેકરા છેકરીએ નિકટ આવીને બેસી ગયાં અને ઉત્તરની આકાંક્ષાથી મારા મુખ તરફ જોવા લાગ્યાં. >> મે કહ્યું:“આ દેશમાં સ્ત્રીને જેવી સ્વતંત્રતા છે તેવી અમારા દેશમાં નથી, એમાં તે કાંઇ પણ સદૈવ નથી; અમે અખલાના અધિકાર તરફ ઘણું ચેડું લક્ષ્ય આપીએ છીએ, તેપણુ અમે સ્ત્રીઓને કેદીની પેઠે રાખતા નથી. અમે તેમને માન આપીએ છીએ અને ઘરમાં