પૃષ્ઠ:Americano Pravas.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨આ સંસ્થાની હાલની સ્થિતિ, એ સ્થિતિ કેવા વિચાર, ચેાજનાએ અને યતાથી પ્રાપ્ત થઇ; સેવક સંસ્થા સાથેના પોતાના સબધ હવે પછી કેવાં કારણેાથી અને કેટલા એ કરનાર છે; વાંચનના અધિક પ્રચારથી અને ખીજી રીતોથી જનહિત કરવાની બીજી નવીન અને વિશાળ યોજનાએ તથા મુક્ત વાંચન પુરૂં પાડવાની કેટલીક યેાજના કેવી રીતે શરૂ કરી તથા પાર પાડી શકાય તેમ છે; ઇ ૪૦ જાણવા જેવી બાબતે ઉપલા રિપોર્ટમાં આવનાર હાવાથી તેનું કદ પણુ શુમારે અઢીસે પૃષ્ટનું થવા જશે; અને તે વિવિધ ગ્રંથ- માળાના એક પુસ્તક તરીકેજ પ્રસિદ્ધ થશે. સ્વામી શ્રી સત્યદેવના સંક્ષિપ્ત પરિચય ............. O - આ ગ્રંથના મૂળ લેખક સ્વામી શ્રી સત્યદેવના જીવનને પરિચય તેમના એક પરિચિત સજ્જન પાસેથી મેળવેલા તે નીચે પ્રમાણે છે. સ્વામી સત્યદેવનું નામ હિંદી પાઠકવર્ગમાં સુપ્રસિદ્ધ છે. તેમને જન્મ સંવત્ ૧૯૩૬ ( ઇ. સ. ૧૮૮૦) માં પંજાબ પ્રાન્તના લુધિયાના શહેરમાં એક મધ્યમ સ્થિતિના કુટુંબમાં થયેા હતેા. તેમના પિતા સરકારી નેકર હતા અને સામાન્ય પગારથી પોતાને નિર્વાહ કરતા હતા. સત્યદેવને વિદ્યાભ્યાસ લાહેારની દાનદ એગ્લાવર્નાક્યુલર હાસ્કુિલમાં થયા હતા, ત્યાં તેમણે ઈ. સ. ૧૮૯૭ માં એન્ટ્રન્સની પરીક્ષા પસાર કરીએજ વર્ષેમાં એમના વિવાહના પ્રશ્ન ખડા કરવામાં આવ્યા, કિંતુ પિતાની સામા થઈ તે બાબતને માટે તેમણે સાક્ નાજ પાડી દીધી. એ પછી વિશેષ સસ્કૃત ભણવાની ધૃતમાં તે ધર છેડીને કાશી પહોંચ્યા અને ત્યાં સસ્કૃત ભણવા લાગ્યા. ઇ. સ. આ