91
અમારી માતા સંપૂર્ણ અધિકાર ધરાવે છે. આ વાત સત્ય છે કે ઘણા
અભણુ અને મૂર્ખ લોકા સ્ત્રીઓને દુઃખ દે છે અને કરીના જન્મને
અનિષ્ટ માને છે, પરંતુ આ સ્થિતિ ઉચ્ચ અને શિક્ષિત લોકેામાં નથી.
પડદાનાં પણ અનેક કારણો છે. પડદાનો રિવાજ હિંદુસ્તાનમાં વિદે-
શીઓના આગમન પૂર્વે પ્રચલિત નહાતા અને હાલ પણ અનેક
પ્રાંતામાં નથી.
એક છેકરીઃ હિંદુઓના ધર્મમાં સ્ત્રીઆને પુરૂષો કરતાં હલકી
માનવામાં આવે છે. સ્ત્રીએ પતિનું એઝૂ ખાઇને રહે છે.
માતાએ છે.કરીને ગગામાં ફેંકી દે છે, અને સ્ત્રીપર એટલે સ્કૂલમ
કરવામાં આવે છે કે પતિનું મરણ થતાં તેનુ શિર મુંડી નાખી તેને
આખી ઉમ્મર શોકદર્શક વસ્ત્ર પહેરાવે છે.
>>
t
આ વાત સાંભળી એક કરી ધીમેથી મેલીઃ ઈશ્વરના
આભાર છે કે હું આવા દેશમાં જન્મી નહિ.
>>
હુ એલ્યેઃ મૂળ વાત એ છે કે હિંદુઓના ધર્મ પ્રમાણે સ્ત્રીઓ
પુરૂષની અધોગના છે. જે લેકે ધર્મ અને શાસ્ત્રના જ્ઞાતા છે તે
સ્ત્રીઓને અધાગનાને ઉચિત હોય તેવાજ અધિકાર આપે છે, પરંતુ
અમારા દેશમાં અજ્ઞાન વિશેષ છે; આજ કારણથી આવી આવી વાતે
આપના વાંચવામાં તથા સાંભળવામાં આવે છે. આ દેશના જેવી સ્વ-
તંત્રતા અમે આપવા પણ માગતા નથી. આપ લેકે એક સીમાપુર
છે અને હિંદુસ્તાનના અધિક લેકે બીજી સીમાપર છે. અમે અમારા
પૂર્વજોના માર્ગપર ચાલવા માગીએ છીએ.
મિસ એડમ્સઃ તે માગ કયે છે?’’
>>
હું એલ્યુાઃ-સ્ત્રી પુરુષના અધિકાર સમાન છે. સ્ત્રી ઘરની સ્વા-
મિની છે અને પુરુષનું અધિકારસ્વાતંત્ર્ય ધરની હાર છે. સ્ત્રીમાતે-
માટે વિદ્યાધ્યમન પુરુષોના જેટલું જ આવશ્યક છે. સ્ત્રીને માન આપવું,
પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૦
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
જીનોવા સરોવરની સહેલ
