પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ વેધશાળાની સાથે મહાશય યર્કસનું નામ જોડાયેલું છે. આ વેધશાળા અમારે જોવાની હતી. યાત્રાના મૂળ ઉદ્દેશ આજ હતા, તેથી સર્વે ઝટપટ આગમોટમાં આવી પહેાંચ્યાં. ૭૪ પ્રાય: અઢી વાગે આગોટ ર્કસ વેધશાળાની સમક્ષ આવી પહેાંચી. વિશ્વવિદ્યાલયના અધિકારીઓએ ઇમારત તથા ઇતર સામાનને- માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે. જ્યોતિર્વિદ્યાના અભિલાષી છાત્રા તથા આચાર્યો પોતાની રુચિ અનુસાર આ વિધાનો લાભ લઇ શકે, એટલા- માટે આ સર્વ ખર્ચ કરવામાં આવ્યા છે. એક ઉંચા ડુંગર ઉપર આ વેધશાળાની અતિ વિશાળ ઇમારત બાંધવામાં આવી છે. એની ત્રણ બાજુએ ગુખો આવેલા છે. એક તરફના મેટા ગુંબજમાં જગતમાં પ્રાયઃ સાથી મેટું એવું દૂરબીન રાખવામાં આવ્યું છે. બીજા એ ગુબજેમાં નાનાં નાનાં દૂરબીના છે. જ્યારે અન્ય વિદ્યાર્થીએની સાથે હુ” પેલા મેટા ગુઅજમાં ગયે। કે જેમાં સાથી મોઢું દૂરબીન રાખેલું હતું ત્યારે હું અત્યંત આશ્ચર્ય- ચકિત થઇ ગયા. તેનાં મેટાં મેટાં ચક્રો, વરાળના મૂળથી ઉક્ત ગુંબજનું કરવું, અને તારાની ગતિ અનુસાર દૂરબીનનું કરવું, એ સર્વે મને આશ્ચર્યમાં ગરકાવ કરતાં હતાં. જ્યારે સર્વે વિધાર્થી ગુબજમાં એકત્ર થઇ ગયા. ત્યારે એક પ્રેફેસરે અમને સર્વે વસ્તુઓ ફેરવી ફેરવીને દેખાડી. ઉક્ત યંત્રઢારા તારાઆની ગતિ તથા જ્યોતિષ સબંધી અન્યાન્ય હકિકત કેવી રીતે જાણવામાં આવે છે તે અમને સમ- જાવ્યું. સૂર્યની ઉપર જે ધામાં જાય છે, તેના કેટલાક ફોટા પણ અમને દેખાડવામાં આવ્યા. ચાલીસ ઇંચના કાચવતી કેવી સારી રીતે આચાર્યાં અહીં આકારાને વેધ કરી શકતા હશે અને તેના દ્વારા લીધેલા ફાટા કેવા સમજી શકે એમ છે. ફોટોગ્રાફી અને જ્યાતિવિદ્યા વચ્ચે જે સબંધ છે તેનું મહત્ત્વ ઉક્ત પ્રેફેસરે અમને બ્રણી સારી રીતે સમનવ્યું. હશે તે પાર્કિ!