અમેરિકાના પ્રવાસ ગણાનું ઘણું વૃત્તાંત જાણવામાં આવે છે. જ્યેાતિર્વિદ્યા સંબધી જે જે પ્રશ્નો વિધાર્થીઓએ પૂછ્યા તે સર્વના સતૈષકારક ઉત્તર પ્રફેસરે આપ્યા. આ નિરીક્ષણમાં અમારા ત્રણ કલાક વ્યતીત થઇ ગયા. વાળુ કરવાના સમય થઇ જવાથી સર્વ જણે ક્ષુધાની નિવૃત્તિ કરી. અમે પણ કેળાં અને રોટલીથી પેટ ભર્યું. ત્યાર પછી અમે અહીંનું નૈાતિષ પુસ્તકાલય જોયું. તેમાં તારાગણેાના અનેક નકશા છે, સૂર્યગ્રહણુના મોટા મેટા ફોટોગ્રાફ્ છે. ખીજા પણ અનેક પ્રકારના ફોટોગ્રાફ અહીં જોવામાં આવ્યા આગોટે સીટી વગાડી અમને પાછા ફરવાની સૂચના કરી. સર્વ જણ યથાસમય આગભેટમાં આવી પહોંચ્યા. બરાબર સધ્યાકાળ થતાં અમે રેલ્વેના સ્ટેશનપર આવી પહોંચ્યા. શિકાગાની ગાડી છૂટી અને રાતના દશ વાગે અમે શિકાગા પહોંચી ગયા. સ્ટેશનપર વિધાર્થીઓએ પુનઃ “શિકાગા-ગા”તા ધ્વનિ કર્યાં. માર્કસ અને હું વિશ્વવિદ્યા- લયની તરફ ચાલ્યા. માર્કસે પોતાના હાથમાં મારા હાથ દબાવી કહ્યું: “ કેમ, સહે- લને! આનદ કેવા આવ્યે? .. r “ આનંદ તા આવ્યેા, પરંતુ એક ખામી રહી ગઇ. શી ખામી ?’ પેલા મેટા દૂરબીનવતી સૂર્યનાં ધામાં જોઇ શક્યા નહિ, વાદળે કામ બગાડી નાખ્યું. >> r ‘ ખેર, કાઇ બીજીવાર જોઇ લઇશું. જીનેવા સરવર કાંઇ દૂર તે નહિ. જ - પછી શું રાજ રાજ આવવાનું તા થૈડુંજ થવાનું છે? શા માટે નહિ? ખર્ચે તા. માત્ર એજ ડાલરના થાય છેને ? ડાલર બાજનના સમજી લે ”
પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૫
Appearance