પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
જીનોવા સરોવરની સહેલ

અનાવા સરાવરની સહેલ “પ્રત્યેક વખત પ્રોફેસર ઘેડાજ આ પ્રકારે બતાવવાને તૈયાર થશે.” “ ગ્રીષ્મ ઋતુમાં પુનઃ એક વાર ઘણા વિદ્યાર્થીએ આવશે. પ્રતિ ત્રણ માસે એક વાર પ્રેફેસર મેલ્ટન પોતાના વિધાર્થીઆને અહીં માકલે છે. >> tr ઠીક, જો હું ગ્રીષ્મ ઋતુમાં શિકાગોમાં રહીશ તે અવસ્ય પુનઃ એકવાર જશ 23 t “ હું તે આ વખતે ગ્રીષ્મ ઋતુમાં બહાર ગામ સ્ટિરિયા સ્કોપનાં ચિત્રા વેચવાને ચાહ્યા જઈશ. નિનામેટા જઈ ' ખરેખર ? 32 અવશ્ય. re

>

ત્રણ મહિનામાં કેટલા રૂપી કમાવાની આશા રાખે છે ? કહી શકતા નથી. નિદાન સાતમેં આમેં રૂપીઆથી આછા ભાઈશ નહિ. ’’ (E (< . . ' “ આપ અમેરિકન લેકે! રૂપિઆ કનાવામાં અતિ ચતુર છે. અમારાં માત પિતા પાતાના છેકરા છેકરીએને સાથી પ્રથમ એનુંજ શિક્ષણ આપે છે. અમેરિકન ગમે ત્યાં ચાલ્યા જાય તે તે ભૂખે મરશે નહિ. ગમે તે કામ શોધીજ કાઢશે. 33 અમારા દેશમાં તે ધાંચીને છેકરે ધાંચી અને શેના છેકા શૅફ થવાના પ્રયત્ન કરે છે. ” “ તેથીજ ત્યાંના લેકે ભૂખે મરે છે. આ શિકાગેાના એક કરોડપતિના છેકરા પણ એક કારખાનામાં કામ કરે છે, અને દર મહિને ૧૫૦ રૂપીઆ કમાય છે. આ પ્રમાણે કામ કરવામાં તેના હેતુ એટલેજ છે કે પિતાના રૂપિઆ ઉપર અવલંબન કરવું યોગ્ય નથી. પિતા કગાલ બની જાય અથવા ખીજી કે આપત્તિ આવી પડે એવ સંભવ હાય છે. .