પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ “ એમાં કાંઇ શક નથી. હુવે હુ" આ સ્વાવલંબન વૃત્તિનું મૂલ્ય સારી રીતે જાણી ગયેા છું. અમારા દેશના લેકેા દશ દશ વીસ વીસ હજાર રૂપિઆ ખર્ચીને સ્કૂલ તથા કૅલેજનું શિક્ષણ ચતુણુ કરે છે, પરીક્ષા પસાર કરે છે, અને અંતે સ્થળે સ્થળે ખાસડાં ખાતા કરે છે. ૧. “ અહીં આપણાજ વિશ્વવિદ્યાલયના છે.કરાઓને જુઓને, તેમના હાથ જોવાથી સ્પષ્ટ રીતે પ્રતીત થશે કે તેમણે મજુરી કરી છે, અને તેનું કારણ એટલુંજ છે કે પ્રત્યેક અમેરિકન કરાતા “ To lead an indedpdent life " (સ્વતંત્ર જીવન વ્યતીત કરવું) એ સિદ્ધાંત છે. દિ કેાઇ બીજું કામ ન મળે તે તે મજુરી કરીને પણ ૯ રૂષિ રાજ કમાઇ લેશે. r “ એક અમારા પણ દેશ છે કે જેમાં મજુરી કરનારને હલકી જાતિના ગણવામાં આવે છે, અને તેમની સાથે બેસવું, ઉઠવું, હળવું, મળવું ખરાબુ માનવામાં આવે છે. rr “ આપ લેકાતી નસેનસમાં Aristocracy ( મહાપુરુષતા ) ભરેલી છે. હું ચૂપ થઇ ગયે. આપણા લેÈની નસેનસમાં Aristocracy ( મહાપુરુષતા ) ભરી છે એ શું સત્ય નથી ? સત્ય છે. આપણે ઘાંચી, માચી, લુહાર, ધોબી, ચમાર આદિ લોકો દ્રષ્ટિથી જોઈ એ છીએ ? કોઈના બાપદાદાએ તરફ કેવી ઘણાની લાલને ધંધો કર્યાં >> હોય તે તેના સમગ્ર શનિન્દ્રિત થઈ જાય છે અને તેની ભિન્ન નાત બની જાય છે! આ પ્રકારે સર્વના જુદા જુદા ધધા થઈ ગયા છે. નીચ ઉંચની ભાવના આપણા દેશમાં પગથી માથા સુધી ભરેલી છે ! અસાસ ! વિજળીની ગાડીમાં બેસી અર્ધો કલાકમાં અમે વિશ્વવિદ્યાલયની