પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન


પાસે આવી પડેોંચ્યા. માર્કસ ઝુડનાઇટ’ કહી પોતાને ઘેર ચાલ્યા ગયા અને હું મારા એરડામાં ગયે!. કપડાં ઉતારી શય્યામાં સૂઈ ગયેા અર્ધા કલાક સુધી પેલી Aristocracy (મહાપુરુષતા)ની ધનમાં નિમગ્ન રહ્યા. ત્યારપછી ઉંધી ગા. એલાસ્કા–ચૂકન-પૅસિફિક પ્રદર્શન. લા, ઉદયરામજી, હું તે કાલે રાતે સ્ટીમરમાં બેસીસિયેટલ >> r c જઈશ. કેમ, એટલી બધી શી ઉતાવળ છે? “ જઈશું, સિમેટલનું પ્રદર્શન જોઇશું. '

મારે પણ પ્રદર્શન તા જેવું છે. ar આપ કાણુ જાણે કયારે જશે! ? જનૂનની પહેલી તારીખથી પ્રદર્શન ખુલ્લું મૂકાયું છે, અને તે દિવસથી આપ જઇએ છીએ, જઈ એ છીએ,’ એમ કર્યા કરે છે. બરાબર ત્રણ મહિના તો આપે આ પ્રકારેજ કહાડી નાખ્યા. હવે દેઢ મહિના બાકી રહ્યા છે તે પણ એમજ કહાડી નાખશે. આપને આપના કાર્યમાંથી નવરાશ મળશે પણ નહિ અને પ્રદર્શન જોવાને વખત આવશે પશુ નિ 23 }) મારી આ વાત સાંભળી ઉદયરામજી સી પડ્યા અને મેલ્યાઃ” ભાઈ, વાત તો સર્વ સાચી કહે છે, પરંતુ કરીએ શું ? સાંસારિક કાર્યો એવાં જ હોય છે. જે આપની સાથે મારું આવવું ન થયું તે હું પ્રદર્શન જોઈ શકીશ નહિં, એ વાત તે નક્કીજ છે. ઠીક, આપ ખીજા ત્રણ દિવસ થેભેા. સપ્ટેમ્બરની પાંચમીએ નીકળી છીએ આપણે ત્યાં પહોંચીશું. છઠ્ઠી તારીખે પ્રદર્શનમાં ઘણા મોટા મેળેા ભરાશે. કહે છે કે