પૃષ્ઠ:Angadvishti.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

જંગલી પ્રધાન જાકો, તાથે મે માલ દેખો; લેખો હે તું દૂત જેસો, એસો તેરો જોર હૈ; એકહી ગુલામ મેરો, મારી ચકચૂર કરે; રામ જેસે સેવકાહ, લાખહિ કરોર હૈ. ૧૬ અં-સુન બે દશકંધ અંધ, ઓરતકો તું હૈ ચોર; જગ્તમાતા જાનકી, કિંકર હર લાયો હૈ; અબ તેરી સમૃદ્ધ ગઇ, ગઇ લંકા ઓર જાન; નવગ્રહ છોર ડારે, દેવ સુખ પાયો હૈ; વાકું તું નવ બુઝે, સુઝે નહીં તોય જાયે; તું પ્રતીત જાકે ગુન, બેદ જેસે ગાયો હૈ; પ્રચંડ દંડ તોકું દેગો, અબે કહ્યો મેરો માન; તેરો ઘાટ ઘડનેકું, આપ રામ આયો હૈ. રાવણ-મસ્તકમેં જટાધારી, કહાવતે બ્રહ્મચારી; બનફલ અહારી સારી, આયુધ ધરી ફરતા હૈ; કહાજાને કોન કાજ, ગામ લોક કિયે તાજ; સંગ નહીં કોઉં સાજ, રાજ કાકે કરતા હૈ; દેખનમેં બીર દોઇ, ઐસે નહિ ધીર કોઇ; અપની ઓરત ખોઈ, બાનર મેં ઠરતા હૈ; સામલ કહે સુવેખી, સેના મેં બહોત પેખી; માંકડે અલેખે દેખી, રાવણ કા ડરતા હૈ !

દુહો. લખ મણિયા ઘોષા ગડગડે, પોઢા જેની પીઠ; મરોડે મણિધરતણી, ક્યાં ડરે દેડક દીઠ?

કવિત. અંગદ- ધકેટેમેં ધરા ધ્રુજે, ખેહમેં ન દિન સુઝે; બુઝે નહિ તોય માન, મરદુંકે મોરેગો; નાલ ગોલ બાન છુટે, ગામ કોટ લંક લૂંટે; રુઠેગો રણાયો દાઓ, દેકે ગ્રહ છોરેગો; હનુમાનકું હકારે, ડરેગો તું તો ડકારે; નગારે સબ ફૂટ ફૂટ, ફીટફાટ ફોરેગો; સામલ કહે બેર બેર, આયો હેં અજીત શેર; ઘેર લેગો કરી રીશ, અપ રામ તોરેગો.