પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ક્રમ
૧. શિવરાજ
૨. દેવનારાયણસિંહ
૩. વકીલાતને પંથે
૪. ધૃષ્ટ છોકરી ! ૧૨
૫. છાપાવાળાની સત્તા ૧૮
૬. અજવાળી ૨૦
૭. બારી બિડાઈ ગઈ ૨૩
૮. બે વચ્ચે તુલના ૨૮
૯. ઘર કે ઘોરખાનું ! ૩૧
૧૦. ‘એને ખેંચી લે !’ ૩૩
૧૧. મુંગી શૂન્યતા ૩૬
૧૨. ‘જાગતા સૂજો !’ ૩૯
૧૩. શિવરાજની ગુરુ ૪૪
૧૪. “સાચવીને રે’જો” ! ૪૭
૧૫. સરસ્વતી પાછી આવે છે ૪૯
૧૬ મુંબઈને માર્ગે ૫૪
૧૭. ત્રાજવામાં ૫૮
૧૮. બે પિતાઓ ૬૪
૧૯. શિવરાજ પીડિત-આશ્રમમાં ૬૭
૨૦. છુટકારાની લાગણી ૬૯
૨૧. ગરીબનવાજ ૭૪
૨૨. રાવબહાદુરની પુત્રવધુ ૭૯
૨૩. બાપુનું અવસાન ૮૩
૨૪. સળવળાટ થાય છે ૯૦
૨૫. મા પાસે ૯૭
૨૬. કોનું ઘર? ૯૯
૨૭. બાળક રડ્યું ૧૦૧
૨૮. ગોઝારે કાંઠે ૧૦૪
૨૯. જેલની ઇસ્પિતાલે ૧૦૮
૩૦. એક પગલું આગળ ૧૧૦
૩૧. દયા આવે છે ૧૧૯
૩૨. અદાલતમાં ૧૨૮
૩૩. અજવાળીને હૃદય-તળિયે ૧૩૮
૩૪. છેતરપિંડી! નામર્દાઈ! ૧૪૫
૩૫. મર્દાઈસે કામ લેના! ૧૪૮
૩૬. રામભાઈને ઘેર ૧૫૧
૩૭. शिवास्ते पंथाः ૧૫૪
૩૮. વસિયતનામું ૧૫૭
૩૯. કોઈ નહિં ભાગી શકે ૧૬૦
૪૦. હું નો’તો કે’તો ૧૬૪
૪૧. મારું સ્થાન ૧૬૭
૪૨. થાણદાર લહાવો લે છે ૧૭૦
૪૩. જળમાં ને જ્વાળામાં સંગાથે – ૧૭૪
લેખકનું નિવેદન [૧૭૭]
[૪]