પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કોલ, શ્રી ૩૬૩
કોલાબા ૪૩૬
ખરશેદજી, જજ ૧૬૬
ખ્રિસ્તી ધર્મ ૬, ૩૧, ૬૫
ખ્વાજા, બારિસ્ટર ૪૧૪
ખાન, મિ. ૨૦૫, ૩૧૧
ખિતિમોહનબાબુ ૩૫૯
ખિલાફત ૪૧૫, ૪૧૬, ૪૧૭, ૪૪૮,
૪૪૮-૪૫૧, ૪૪૯, ૪૫૧, ૪૬૫,
૪૬૬
ખિલાફત પરિષદ ૪૬૪
ખેડા ૪૦૧, ૪૦૯, ૪૧૩, ૪૧૮, ૪૪૦,
૪૪૧; –ની લડત ૪૦૯-૪૧૭;
–ની લડતની પ્રતિજ્ઞા ૪૧૦
ખેડા સત્યાગ્રહ; –ની લડતનો અંત
૪૧૩-૪૧૮
ગયાબાબુ ૩૮૪
ગંગનાથ વિદ્યાલય ૩૫૮
ગંગાબહેન ૪૫૯, ૪૬૦; °ગાંધીજી માટે
મોટા પનાનું ધોતિયું તૈયાર કરાવે છે
૪૬૧; °પૂણી કરનાર પીંજારો શોધે છે
૪૬૦ °રેંટિયો શોધી કાઢે છે ૪૫૯
ગંગાબહેન રામજી ૪૬૧
ગ્રિફિથ ૪૩૭
ગ્લૅડસ્ટન, મિ. ૧૯૨
ગ્લૅડસ્ટન, મિસિસ ૧૯૨
ગાંધી, ઉત્તમચંદ; ગાંધીજીના દાદા,
પોરબંદરના દીવાન, ટેકીલા ૧
ગાંધી, કરમચંદ °ગાંધીજીના પિતા,
પોરબંદરના કારભારી, રાજકોટ
અને વાંકાનેરના દીવાન ૧; –ની
પ્રાંતસાહેબ સાથે ચકમક ૧; –ની.
માંદગીમાં ગાંધીજી સેવા કરે છે ૨૬;


-નું અવસાન ૨૮; –નું ચરિત્રવર્ણન
૧-૨; –ને ગાંધીજીનાં લગ્ન વખતે
અકસ્માત ૭; વ્યવહારશ, ધાર્મિક
અને ગીતાપાઠ કરનારા ૨
ગાંધી, કસ્તૂરબાઈ ૨૫૯, ૨૯૨, ૩૨૬,
૩૬૦, ૩૯૬, ૩૯૮, ૩૯૯, ૪૨૩,
૪૨૭: °અંત્યજ મહેતાનું પેશાબનું
વાસણ ક-મરજીએ ઉપાડતાં ગાંધીજી
કજિયો કરે છે ર૫૮-૨૫૯; °કઠોળ
અને મીઠું છોડે છે ૩૦૯; °ક્લૉરોફોર્મ
વિના ઓપરેશન કરાવે છે ૩૦૪;
°ગંભીર માંદગીમાં પણ માંસનો
સેરવો લેવા ના પાડે છે ૩૦૬;
°ગાંધીજીનાં ધર્મપત્ની, બાળપણમાં
સ્વતંત્ર સ્વભાવનાં પતિના દાબ સામે
થઈ હરવાફરવાની છૂટ લે છે ૯;
°ગાંધીજીની ઝૂલુ બળવા સમયની
કુટુંબની વ્યવસ્થામાં સંમતિ આપે
છે ર૯૬; °ગાંધીજીને બકરીનું દૂધ
લેવા સૂચવે છે ૪ર૭; °ગાંધીજીને
મળેલી ભેટો કોમને પાછી સોંપવા
સામે વિરોધ કરે છે ૨૦૭-૨૦૮;
–ના વિવાહ ૫; –ની ગંભીર માંદગી
૩૦૪-૩૦૮; –ને ગાંધીજી કજિયો
કરી પિયર મોકલી દે છે ૮૫; –ને
ગાંધીજી મિત્રની ભંભેરણીથી દુઃખ
દે છે ૨૨; °પરની ઘાતો ૩૦૪;
°સ્ટીમર પરથી પારસી રુસ્તમજીને
ત્યાં પહોંચે છે ૧૭૯
ગાંધી, છગનલાલ ૨૮૨, ૨૯૯, ૩૭૦
ગાંધી, તુલસીદાસ; °ગાંધીજીના કાકા,
પોરબંદરના કારભારી ૧; °ગાંધીજી
વિલાયત જાય તેમાં સંમતિ દર્શાવતા