પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નથી ૩૫
ગાંધી, દેવદાસ ૩૯૬
ગાંધી, પૂતળીબાઈ; °ગાંધીજીનાં માતા
૧, °ગાંધીજીને માંસ, મદિરા ને
સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા પછી
વિલાયત જવાની આજ્ઞા આપે છે
૩૬; °ગાંધીજીને વિલાયત મોકલવા
નારાજી ને અંદેશો ૩૬; –ના વ્રત
ઉપવાસાદિ ૨; °વ્યવહારકુશળ અને
બુદ્ધિમાન ૩; °સાધ્વી અને ભાવિક
સ્ત્રી ૨
ગાંધી, મગનલાલ ર૩૬, ૨૮૩, ૨૯૯,
૩૬૦, ૩૬૧, ૩૬૨, ૩૬૩, ૩૬૬,
૩૭૫, ૪૦૪, ૪૦૬; °આશ્રમના
ખર્ચના પૈસા ન હોવાની ખબર આપે
છે ૩૭૪; °કુંભમેળામાં સ્વચ્છતાનું
કામ કરે છે ૩૬; °પ્રેસના કામમાં
કુશળતા મેળવે છે ૨૮૭ °ફિનિક્સ
મંડળીને શાંતિનિકેતનમાં સાચવે છે
૩૫૯; °રેંટિયામાં સુધારા કરે છે
૪૬૦; °વણાટકામ શીખી લે છે
૪૫૭; °સદાગ્રહ નામ શોધવા બદલ
ઇનામ મેળવે છે ૩૦૧
ગાંધી, મણિલાલ; –ની ગંભીર બીમારી
૨૩૧-૨૩૪
ગાંધી, મોહનદાસ (લેખક); °ઘરમાં
વિલાયતી ‘સુધારા’ દાખલ કરે છે
૮૬; °પર અસત્ય બોલ્યાનો આરોપ.
તેથી દુ:ખ ૧૩; °બ્રહ્મચર્ય વિશે
૨૫૯; °બાલાસુંદરને બચાવે છે
૧૪૩-૧૪૫; °બે ચોપાનિયાં લખે છે
(દ. આના હિંદીઓ વિશે) ૧૪૩;
°મિસ ડિક વિશે ર૬૩; °મુંબઈ પહોંચે


છે; (૧૯૧૫) ૩૪૨; °વીમો રદ કરાવે
છે ૨૪૭; °સાધક અને મુમુક્ષુના
ખોરાક વિશે ૨૫૪; °અન ટુ ધિસ
લાસ્ટની વાતોનો અમલ ૨૮૧-૨૮૩;
°અમદાવાદના મજૂરોની લડત
ચલાવે છે ૪૦૧-૪૧૩;
°અમદાવાદના મજૂરોની લડતનું
સમાધાન ૪૦૭; °અમદાવાદમાં
આશ્રમ સ્થાપે છે ૩૭૩;
°અમદાવાદમાં વસવાનો નિર્ણય કરે
છે ૩૭૨; °અમૃતસર કૉંગ્રેસમાં
મૉન્ટ-ફર્ડ સુધારાને આવકારતા ઠરાવ
અંગે નેતાઓ સાથે મતભેદને
સમાધાન ૪પર-૪૫૫; °અસીલના
હિતને જોખમે પણ ભૂલનો એકરાર
કરે છે ૩૪૨-૩૪૬; °અસીલનો કેસ
જૂઠો જણાતાં મૅજિસ્ટ્રેટને તેની વિરુદ્ધ
ઠરાવ આપવાનું કહે છે ૩૪૬;
°અહિંસા વિશે ૨૫૭; °અંગ્રેજ
અમલદારના અવિચાર અને
અજ્ઞાનનો અનુભવ ૨૨૯; °અંગ્રેજી
શીખવા તૈયાર થાય તેને શીખવવાનું
માથે લે છે ૧૧૯-૧૨૦; °અદેખા
ધણી, પત્ની જોડે ઝઘડા અને તેના
પર અયોગ્ય દાબ ૯; °અન્નાહારમાં
વિચારપૂર્વક માનતા થાય છે ૪૬;
°અન્નાહારી મંડળની સ્થાપના કરે
છે (લંડનમાં) પ૬: °અન્નાહારી વીશી
શોધી કાઢે છે ૪૫; °અબદુલ્લા શેઠનો
સમાગમ ૧૦૦; °અરજી ઘડવામાં
સફળ થાય છે ૮૮; °અંગ્રેજ
મહેતાઓને ઘરમાં રાખે છે ર૬ર;
°આત્મકથા લેખનમાં અંતર્યામીની