પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રેરણા ૨૬૦ °આત્મજ્ઞાન વિશે.
૩૨૦; °આત્મિક કેળાવણી વિશે
૩૨૧; °આફ્રિકા જવા રવાના થાય
છે ૯૭-૯૬; આફ્રિકાથી ‘તરત
આવો’–નો તાર આવે છે ૧૭૨;
°આલ્બર્ટ વેસ્ટ વિશે ૨૭૬; °આબ્લર્ટ
વેસ્ટ સાથે ર૭૫-૨૭૭; આલ્બર્ટ
વેસ્ટ સાથે જોડાણ થાય છે ને
તેઓ ગાંધી સાથે જોડાય છે ૨૭૫;
°આશ્રમ ખર્ચ માટે અજાણી વ્યક્તિ
તરફથી અણધારી મદદ મળે છે
૩૭૫; °આશ્રમમાં હરિજનને દાખલ
કરે છે ૩૩૪: °આશ્રમ સાબરમતી
લઈ જાય છે ૪૦૪; °ઇન્ડિયન
ઓપિનિયન ફિનિક્સથી પહેલો
અંક કાઢવામાં મુશ્કેલી આવે છે
૨૮૪-૨૮૬; ઇન્ડિયન ઓપીનિયન
સંયમની તાલીમરૂપ બને છે ર૬૭-
૨૬૮; °ઇનામો અને શિષ્યવૃત્તિ મેળવે
છે ૧૨; °ઇસ્લામનો અભ્યાસ કરે
છે ૧૨૯; °ઇંગ્લંડ જતાં સ્ટીમર પર
પગના પિંડમાં દુખાવો થાય છે ૩ર૩;
°ઇંગ્લંડ જવા આફ્રિકા છોડે છે
(હંમેશા માટે) ૩૨૬; °ઈંડા લેવાની
ના પડે છે ૪૨૫; °ઉપવાસ અને
એકટાણાં કરવાની સારી અસર
અનુભવે છે ૩૦૩; °ઉપવાસની
ઇંદ્રિયજય ઉપર અસર ૩૧૫; °એક
કેસ માટે દક્ષિણ આફ્રિકા જવાનું
આમંત્રણ મળે છે ૯પ-૯૪;
°એકાદશીના ઉપવાસો કરે છે ૩૧૩;
°એફિલ ટાવર વિશે ૭૪; °એશિયાટિક
ખાતાના લાંચિયા અમલદારોને


પકડાવે છે ૨૫૫-૨૫૬; °એશિયાટિક
ખાતા સામે લડવા ટ્રાન્સવાલમાં
રહેવાનો નિર્ણય કરે છે ૨૪૨;
°કલકત્તા કૉંગ્રેસમાં દક્ષિણ આફ્રિકા
વિરો ઠરાવ મૂકે છે ૨૧૪-૨૧૫;
°કલકત્તા કોંગ્રેસમાં ભંગીકામ કરે છે
૨૧૧; °કલકત્તાની કૉંગ્રેસમાં
અસહકારનો ઠરાવ પસાર કરાવે છે
૪૬૬; °કલકત્તા પહોંચે છે ૧૫૭
°કસ્તૂરબા વિશે ૨૫૯; °ક્રૉનિકલ
બંધ થતાં યંગ ઇન્ડિયા ચલાવે છે
૪૪૩; કાઠિયાવાડની ખટપટોથી
કંટાળે છે ૯૩-૯૪; °કાર્ડિનલ
મૉર્નિંગની નારાયણ હેમચંદ્ર સાથે
મુલાકાત લે છે ૭૨-૭૩; °કાલિચરણ
બેનરજીને મળે છે ૨૨૦; °કાલિના
મંદિરના દર્શને જાય છે ૨૨૧;
°કુટુંબને આફ્રિકા બોલાવે છે ૨૮૯;
°કુરલૅન્ડ સ્ટીમરમાં સહકુટુંબ
આફ્રિકા જવા રવાના થાય છે ૧૭૨;
°કુંભમેળામાં જાય છે ૩૬૬;
°કૅલનબૅકનું દૂરબીન સમુદ્રમાં ફેંકી
દે છે ૩૨૭; °કેસની તૈયારી કરે છે
૧૨૪; °કેસનો અભ્યાસ કરે છે
૧૦૩; °કેસ પૂરો થતાં દેશ પાછા
ફરવાની તૈયારી કરે છે ૧૩૦; °પણ
હિંદીઓનો મતાધિકાર ખૂંચવી લેનાર
કાયદા સામે લડવા હિંદીઓને મદદ
કરવા રોકાય છે ૧૩૦-૧૩૩;
°કૉલોનિયલ બૉર્ન ઇન્ડિયન
એજ્યુકેશનલ ઍસોસિયેશન સ્થાપે છે
૧૪૨: °કૉંગ્રેસમાં અંગ્રેજીનું વર્ચસ્વ
જોઈ દુઃખ પામે છે ૨૧૩: °કોટ્સની