પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કંઠી તોડવાની માગણી નકારે છે
૧૧૬; °કોર્ટમાં પાઘડી ઉતારવાની.
ના પાડી કોર્ટ છોડે છે ૧૦૦;
°ખાદ્યાખાદ્ય નિર્ણય ૪૨૫; °ખાદીનાં
કપડાં ધારણ કરે છે ૪૬૧; °ખિલાફત
અને ગોરક્ષાના પ્રશ્નને ભેળવવાની
ના પાડે છે ૪૪૮; °ખિલાફત અંગેની
સભામાં હાજર રહે છે ૪૪૮;
°ખિલાફત પ્રશ્ન વિશે ૪૧૬; °ખેડામાં
સત્યાગ્રહ કરવાની સલાહ આપે છે
૪૦૯; °ગિરમીટની પ્રથા નાબૂદ
કરાવે છે ૩૭૭-૩૮૦; °ગીતા મોઢે
કરે છે ૨૪૬; °ગીતા વાંચે છે ૬૪;
°ગુજરાત રાજકીય પરિષદમાં
અસહકારનો ઠરાવ પાસ કરાવે છે
૪૬૪; °ગુજરાતીઓના મેળાવડામાં
બીજા વક્તાઓ અંગ્રેજીમાં બોલે છે
છતાં પોતે ગુજરાતીમાં બોલે છે
૩૫ર; °‘ગૉડ સેવ ધ કિંગ’ શીખે-
શિખવાડે છે ૧૬૧; °ગોખલેના દૂધ
લેવાના આગ્રહને વિનયપૂર્વક વાળે
છે ૩૩૭; °ગોખલેનું અવસાન થતાં
પૂના જાય છે ૩૬૦; °ગોખલેને મળે
છે ૧૬૮; °ગોખલે સાથે રહે છે
૨૧૭-૨૨૪; °ઘોષળબાબુના કારકુન
અને બૅરા તરીકે કામ કરે છે
(કલકત્તામાં) ૨૧૨-૨૧૩; °ચંપારણ
છોડવાની નોટિસ મળતાં છોડવાનો
ઈનકાર કરે છે ૩૮૭: °ચંપારણ જાય
છે ૩૮૧; °ચંપારણ તપાસ કમિટીમાં
નિમાય છે ૪૦૦; °ચંપારણનાં
ગામડામાં શાળાઓ ખોલે છે ૩૯૬-
૪૦૧; °ચંપારણનાં ગામડાંમાં


સફાઈકાર્ય ચલાવે છે ૩૯૭-૪૦૧;
°ચંપારણનાં દુઃખોનું નિવારણ ૪૦૦-
૪૦૧; °ચંપારણનું કામ કરવાની
તૈયારી ૩૮૨-૩૮૮; °ચંપારણમાં
ગોરક્ષાનું કામ ૪૦૧; °ચંપારણમાં
તપાસ આરંભે છે ૩૯૧-૩૯૨;
°છેલ્લા બાળકના જન્મ વખતે
પત્નીની સારવાર કરે છે ૧૯૦;
°જનોઈ અને શિખા કાઢવાનું કારણ
૩૬૯-૩૭૦; °જપ્ત પુસ્તકો વેચવા
નીકળે છે ૪૩૩-૪૩૪; °જલિયાંવાલા.
બાગ સ્મારક ફંડ ઉઘરાવે છે ૪૫૫;
°જાહેર કામ કરનારની ફરજ વિશે
૨૮૦; °જાહેરમાં બોલી શકતા નથી;
(વિલાયતમાં) ૫૬-૫૮; (હિંદમાં)
૧૬૫-૧૬૬; જાહેર સંસ્થાઓ માટે
સ્થાયી ફંડ રાખવા વિશે ૧૮૪;
°જોહાનિસબર્ગના લોકેશનની હોળી
થતાં રહેવાસીઓના પૈસાની વ્યવસ્થા
કરે છે ૨૭૦-૨૭૮;
°જોહાનિસબર્ગના હિંદીઓને જમીન
કબજામાં વકીલાતી સલાહ આપે છે
૨૭૦-૨૭૧; જોહાનિસબર્ગ પહોંચે
છે ૧૦૮; °ઝૂલુ બળવામાં સેવાકાર્ય
કરે છે ૧૯૩; ૨૯૬-૨૯૭;
°ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટના
હિંદીઓની આર્થિક, સામાજિક અને
રાજકીય સ્થિતિનો ઊંડો અભ્યાસ
કરે છે ૧૨૦; ટ્રાન્સવાલમાં
વકીલાતની સનદ મેળવે છે ૨૪૩;
°ટૉલ્સ્ટૉય આશ્રમમાં શિક્ષક તરીકે
૩૧૮-૩૨૦; °ડરબનના ખ્રિસ્તી
હિંદીઓનો પરિચય કરે છે ૧૦૨;