પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


°ડરબન પહોંચે છે ૧૦૦, ૨૩૬;
°ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને મળવા
રંગૂન જાય છે ૩૬૫; °તિલકને મળે
છે ૧૬૭; ત્રણ પાઉન્ડના કર સામે
નિષ્ફળ વિરોધ ૧૪૬-૧૪૮;
°તોફાનને કારણે ત્રણ ઉપવાસ કરે
છે ૪૩૯; °થિયૉસૉફિસ્ટોનો સાથે
હિંદુ ધર્મનાં ગીતા આદિ પુસ્તકો
વાંચે છે ૨૪૫; °થિયૉસૉફિસ્ટો સંબંધ
૨૪૫; °દક્ષિણ આફ્રિકાનું તેડું આવે
છે ર૩૫; °દલાલને કમિશન આપવા
કબૂલ થાય છે; (રાજકોટમાં) ૯૦-
૯૧; °દલાલને કમિશન આપવાની
ના પાડે છે; (મુંબઈમાં) ૮૮;
°ઇંદ્રિયજયમાં. ઉપવાસ અને
અલ્પાહારનું સ્થાન ૩૦૨-૩૦૪;
°દાદા અબદુલ્લાનો કેસ ઘરમેળે
પતાવે છે ૧૨૬: °દાદાભાઈ
નવરોજીને મળે છે ૭૯; °દિવસમાં
પાંચ જ વસ્તુ ખાવાનું વ્રત લે છે
૩૬૮; °દુરાચરણી સાથીને ઘરમાંથી
કાઢી મૂકે છે ૧૫૩-૧૫૫; °દૂધ છોડે
છે ૩૧૧-૩૧૩; °દૂધ ન લેવાની
પ્રતિજ્ઞાનો અક્ષરાર્થ પાળી બકરીનું
દૂધ લે છે ૨૫૪, ૪૨૮; °દૂધનો
ત્યાગ કરનારને ચેતવણી ૨૫૪; °દૂધ
મનુષ્યનો આહાર નથી ૨૫૩;
°દેવેન્દ્રનાથ ઠાકુરને મળવા જાય છે
પણ મેળાપ થતો નથી ૨૨૨; °દેશ
આવવા નીકળે છે (ઇંગ્લંડથી) ૩૪૧;
°દેશ આવે છે; (આફ્રિકાથી) ૧૫૫,
૨૦૮; (ઇંગ્લંડથી) ૮૦, ૩૪૨;
°ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરે છે


૧૪૯-૧૫ર; °નમ્રતા વિશે ૩૭૩
°નવજીવન માસિકને અઠવાડિક કરી
તેનું સંચાલન હાથમાં લે છે ૪૪૪;
–ના અસીલો તેમના સાથી બને છે
૩૪૭; –ના કલકત્તા કૉંગ્રેસના
અનુભવો ૨૦૯-૪૯૬; –ના
કલકત્તાના અનુભવો ૧૭૦; –ના
કાકાની વિલાયત જવામાં અસંમતિ
૩૫; –ના કાશીના અનુભવો ૨૨૬-
૨૨૮; –ના કૉંગ્રેસની વિષય
વિચારિણી સમિતિના અનુભવો
૨૧૩-૨૧૫; –ના ખોરાકના પ્રયોગો
પર-પ૬, ૮૭, ૩૦૩; °નાગપુર
કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર
કરાવે છે ૪૬૭; નાતલમાં રહે છે
૧૩૬; –ના ત્રીજા વર્ગની મુસાફરીના
અનુભવો ૨૨૫-૨૨૬, ૩૨૬, ૩૪૧,
૩૫૫, ૩૬૧-૩૬૩, ૩૬૬, ૩૬૭,
૩૭૯-૩૮૦; °નાતાલ ઈન્ડિયન
કૉંગ્રેસની સ્થાપના કરે છે ૧૪૦;
નાતાલમાં ઍડ્‌વોકેટ અને
ટ્રાન્સવાલમાં ઍટર્નીનો પરવાનો તે
છે ૩૪૬; –ના પહેલા બાળકનો
જન્મ ને અવસાન ૨૮; –ના
બ્રહ્મચર્યપાલનના પ્રયત્નો ૧૯૧-
૧૯૩; ના, બાળકોની કેળવણી
૧૮૬-૧૮૯; –ના બીજા બાળકનો
જન્મ ૯૬; નારાયણ હેમચંદ્રનો
સમાગમ ૭૦-૭૩; –ના લોકમાન્યના
અવસાનના સમાચાર મળતાં ઉદ્‌ગાર
૪૬૬; –ના વિવાહ તેર વર્ષની ઉંમરે
૫; –ના વિવાહ વિશે વિચાર ૬-૭;
–ના વીમા વિશે વિચાર ર૪૩-