પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૧૩૦; °પર નાતાલમાં સ્ટીમર પરથી
ઊતરતાં હુમલો ૧૭૯-૧૮૧; °પર
પંજાબમાં જવા દબાણ થાય છે પણ
વાઈસરૉયની રજા મળતી નથી
૪૪૨; °૫૨ પારીસના દેવળના
વાતાવરણની ઊંડી અસર ૭૪; °પર
શામળ ભટ્ટના છપ્પાની સચોટ
અસર, તેનો બોધ જિંદગીનું સૂત્ર
બને છે ૩૨; °૫ર શ્રવણ પિતૃભક્તિ
નાટક પુસ્તક અને હરિશ્ચંદ્ર આખ્યાન
નાટકની ઊંડી અસર ૪-૫;
°પરસ્ત્રીસંગ અને તેમાંથી બચાવ :
ઝાંઝીબારમાં ૯૮; પોર્ટસ્મથમાં ૬૮;
રાજકોટમાં ૨૧; °પશુના ભોગ
આપવા વિશે ર૨૧; °પંજાબ
અત્યાચાર તપાસસમિતિમાં કાર્ય કરે
છે ૪૪૬; °પંજાબના સવાલને અને
ખિલાફતને ભેળવવાની ના પાડે છે
૪૪૮-૪૪૯; °પંજાબની ધરપકડને
કારણે અમદાવાદમાં તોફાન થતાં ત્યાં
જાય છે ૪૩૯; °પંજાબમાં ૪૪૬-
૪૪૮; °પાઠ્ય-પુસ્તકોની
અનાવશ્યકતા વિશે ૩૧૦-૩૨૦
°પાયોનિયરના તંત્રી મિ. ચેઝનીને
મળે છે ૧૫૮; °પારસી રુસ્તમજી
પાસે દાણચોરીની બધી વિગનો
જાહેર કરાવી તેમને જેલમાંથી બચાવે
છે ૩૪૮-૩૫૦; °પિતાજી આગળ
ચોરી ન કરવાની કબૂલાત કરે છે
૨૪-૨૫; °પુત્રોની કેળવણી વિશે
૨૯૩; °પુત્રોને અક્ષરજ્ઞાનને ભોગે
પણ પાયખાનાં સફાઈ અને માંદાની
સેવા શીખવે છે ૨૯૩; °પુત્રો સાથે


ગુજરાતીમાં જ બોલે છે ૨૯૪; °પૂના
જાય છે ૧૬૭; °પૂનામાં સભા કરે
છે ૧૬૯; °પેસ્તનજી પાદશાહને મળે
છે ૧૬૬-૧૬૭; °પ્રતિજ્ઞાના અર્થ વિશે
૫૫; °પ્રિટોરિયા જવા રવાના થાય
છે ૧૦૪; °પ્રિટોરિયા પહોંચે છે
૧૧૧; °પ્રેસિડન્ટ ક્રૂગરનો સિપાહી
લાત મારી ફૂટપાથ પરથી ઉતારી
મૂકે છે ૧૨૩; °પોતાના પુત્રોને રખડુ
છોકરાઓ સાથે ઊછરવા દે છે
૩૨૨; °પોતાની બચત કોમને અર્થે
વાપરવાનો નિશ્ચય કરે છે ૨૪૭;
°એ નિશ્ચયથી ભાઈ દુભાય છે અને
સંબંધ તોડે છે, પણ અંતે મનાય છે
૨૪૭; °પોલાકને પરણાવે છે ૨૯૦-
૨૯૧; °પોલાકને પોતાના કુટુંબમાં
રાખે છે ર૯૦; °ફળાહાર પર રહે
છે ૩૧૨; °ફ્રેડરિક પિંક્ટને મળે છે.
ને પ્રોત્સાહન પામે છે ૭૯;
°ફિનિકસની સ્થાપના કરે છે ૨૮૨;
°બ્રહ્મચર્યનું વ્રત લે છે (૧૯૮૬)
૧૯૪; °બ્રહ્મચર્ય વિશે ૧૯૪-૧૯૮,
૨૯૮-૩૦, ૩૧૧-૩૧૩;
°બ્રહ્મદેશની મુલાકાત લે છે ૨૨૩;
°બ્રિટિશ માલના બહિષ્કાર વિશે
૪૪૯-૪૫૦; °બાઇબલ વાંચે છે:
જૂનો કરાર રસ વિના, નવો કરાર
રસથી ૬૬; °બારિસ્ટર બન્યા ૭૮;
°બાળકોના સંસ્કારવારસા વિશે
૨૯૪: °બાળકોની કેળવણી વિશે
સુધારા કરે છે ૮૫, °બીડી પીવાની
તથા ચોરી કરવાની ટેવ છોડે છે
૨૪; °બીમારોની શુશ્રુષનો ગુણ