પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

સ્થિતિ વિષે મારા વિચાર બદલાયા નથી. તે એવી ને એવી સ્વાર્થી અને એના ધણીને ડરાવવા અનેક જણનો સંબંધ શોધનારી જ રહી છે.

બાલવિલાસની બધી નકલો ઉપડી ગઈ છે. બ્રિટીશ કેળવણી ખાતાવાળા ને નડીયાદ તથા ઉમરેઠ મ્યુનીસીપાલીટીએ[ને?] તે બુક માટે લખ્યું છે. પરિણામ જણાયું નથી.