પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત

છે, ને મારી પેઠે જ વર્ત્યા છે એમ જોઈ મને મારા આચારમાં દુઃખ છતાં – પણ ઘણો આગ્રહ વધ્યો.

મારા સ્નેહી નાનાસાહેબ મુંબઈમાં રહેવા ગયા હતા. તેમણે પત્ર લખ્યું કે દંતવૈદ્યની વ્યવસ્થા માટે હવે આવવું તેથી આજરોજ જાઉં છું.