પૃષ્ઠ:Baiju Bahavaro.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪ : બૈજુ બાવરો
 

૪ : ખૈજુ હાવરે વિશ્વયુદ્ધ ઔંક ખૈ | ચેાગીની : અરે, અરે! એ એળા શું બસ નથી કે પાછળ ભૂતા- વળ ચાલી જ આવે છે..? અવકાશ : Re [ એક ગીધ આવે છે, એક ઘુવડ આવે છે, ત્રીજુ હાડિપંજર દેખાય છે...] બસ, બસ ! ખાયર, રૂસ, જાપાન, પાલ, ઝેક, બલ્કાન, તર્ક ... અરે ઇટાલી, ત્રિપાલી, હબસીનિયા, ચીન, અેન...જાવા, બર્મા, હિંદી ચીન, કાશ્મીર...એ યુદ્ધનાં ભૂત ! બસ કરો. વીસમી સદીના ખેાપરી મિનારા ઘણા ઊંચા ચઢયા ! [ હાડપંજરનાં નૃત્યો જોરદાર બને છે. વાદ્યોની ભીષણતા વધે છે. ઘુવડ અને ગીધ પણ નૃત્યના આનંદ લે છે. અવકાશમાં એક ભયંકર ગીત ગાજી ઊઠે છે. ] ગીત આકાશેથી ઊતરે આંધી પાતાળે ચઢી જવાળ ! સાયર સળકે અગ્નિ ચળકે ! લાવા અખીલ ગુલાખ. ભૂખ હજી નથી ભાગી! રુધિરતૃષા રહી લાગી ! યમદૂતની આંખે જાગી ! માગે એ ભાગ કરાળ ! ઘમ'ડમ ડિત માનવ મસ્ત રચીએ રુડનમાળ, ઉષ્ણ રુધિરથી ખપ્પર ભરીએ