પૃષ્ઠ:Baiju Bahavaro.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કલાનો આનંદ : {{{pagenum}}}
 

કલાનો આનંદ : પ રવરંગ ખસ લાલ ! સ્વાદભર્યા' એ ભક્ષ ! સહસ્ર ! સહસ્ર ભક્ષ અહા ભૂત, પ્રેત ને જક્ષ! જગવેા તમ ભૂખની ઝાળ. પૂજક : એસરી જાએ એ યુદ્ધભૂતા । કલાને તમારું યુદ્ધઅપ ણુ ન જ ખપે ? માનવી હજી મરી ગયા નથી. એ વધારે વિશુદ્ધ અણુ લાવશે ! [ હાડિપે જરા અને ગીધઘુવડ ચાલ્યાં ાય છે. એક ભયાનક હાસ્ય અવકાશમાં સભળાય છે. ] અવકાશ : માનવી મરી ગયા નથી ! હા... હા..માનવતા મરી એટલે માનવી મર્યા જ! યુદ્ધમાં મરે એ પ્રેત બને અને જીવે એ રાક્ષસ બને! માનવજાતમાં કાઈ માનવી છે જ નહિ. પૂજક : છે, હજી માનવી છે. જુએ જુએ, હું કલાદેવીને એવાં અણુ આપું કે હવે કલાની દેવી હસશે. એ અમીર છે, ઉમરાવ છે, રાજ છે, મહારાજ છે, શાહુ છે, શહેનશાહુ છે. કલાના એ પાષાક…….…… [ આગળ ર′ગીન છડીદાર, વચમાં દબદબાભર્યાં વસ્ત્રાભૂષણુ ધારણ કરેલા રાજવી અને પાછળ એનેા અંગરક્ષક કમાન નીચેથી પ્રવેશ કરે છે. ] છડીદાર : આસ્તે કદ્દમ ! નિગાહ રખીએ સહુની સલામ પર | [રાજવી ચારે પાસ સલામની આશામાં કૃપાભયું નિહાળે છે. ] રાજવી : ( અંગરક્ષકને ) સરસ્વતી મને સલામ કરે? કે હું સરસ્વ તીને સલામ કરું ? અંગરક્ષક : સહુની સલામના માપ અધિકારી. આપનાથી સલામ અપાય નહિં, માત્ર ઝિલાય |