પૃષ્ઠ:Baiju Bahavaro.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કલાનો આનંદ : ૭
 

પૂજક : તે હવે ? અવકાશ કલાના આનંદ : ૭ ઘેાડદેડની શતે શૂરવીર, શરામ શીસે મહા ઉદાર, પદ્મિની ચિત્રિણી હસ્તિની શખિની સહુના રાજન જાણુહાર. કેલા ને કામકલા, વળી ઘુતકલાના પંડિત પ; પરિસ્તાન પશ્ચિમ પરવરતાં ધન સપત્તિ કરતા ચૂર્ણ. નશામહીં ચક-- ચૂર મુગટના શાના ભાર એવા રાજન કહે તે ઘડીએ સત્તા કેરા મળે પ્રજાને અપર પાર. ચેૉગિની : કલાની દેવીને રાજવી ખપશે નહિ. મરતાં આવડે એ કલાને વહાલેા ! પૂજક : એમ ? કલાને ખાતર મરનાર એક નહિ પણ અનેક વ્યક્તિનાં અર્પણ થઈ શકે એમ છે...જુએ... [રંગના ફુવારામાંથી સ્થપતિ બહાર પડે છે. તેના હાથમાં રંગ ફલક અને પીંછી હેાય છે. મુલાયમ પહેરવેશધારી ચિત્રકાર ચિત્ર ચીતરતા દૈવી પાસે આવે છે. ] એ ચિત્રકાર ર’ગરેષાના રાજવી..અને જુએ આગળ... [ એક મૂર્તિમાંથી શિલ્પી બહાર આવી એક નાનકડી મૂર્તિ અને ટાંકણું લઈ આગળ આવે છે, ]