પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬

તેનુ નામ ચિત્રાંગ હતું. તે કાચમા તથા ઉંદર એ હરણને જોઇને પોતે સંતાઈ રહ્યા હતા ત્યાંથી ખહાર આવ્યા. તે હરણે કહ્યું: “હૂને શિકારીના ભય લાગવાથી હું આ જગ્યાએ આવતા રહે છે. તમારી રજા હાયતા અહિં રહું.” પેલા બન્ને મિત્રાએ કહ્યુ કે, “ખુશીથી રહેજે.” ત્યારથી ચિત્રાંગ એ અન્નેની સાથેજ રહેવા લાગ્યા. એક દિવસ ચિત્રોંગ ઘાસ ચરવાને બહાર ગયેા હતા. સાંજ પડી છતાં તે ઘેર આવ્યે નહિ, ત્યારે હેના મિત્રોને એની ફીર થઇ. મીજે દિવસે સ્ફુવારના લઘુપતનક એની શેાધમાં નીકળી પડયો. આખરે તેણે ચિત્રાંશને જાળમાં પકડાએલા દીઠે. એટલે તે કાગડા તરતજ હિરણ્યકની પાસે ઉડી જઈને કહેવા લાગ્યા:-ચાલ ચાલ ! આપણા મિત્ર જાળમાં ફસાઈ ગયું છે.” હિરણ્યકે તે હરણની પાસે જઈને કહ્યું એ ચિત્રાંગ આમ કેમ થયું? તું આવેા ખબરદાર થઈને જાળમાં શી રીતે સપડાઈ ગયા ?” ચિત્રાંગે જવાબ દીધાઃ– ડાહ્યામાં ડાહ્યા માણસા ભૂલ કરે છે. હવે મહેરશ્માની કરીને મ્હને પણ ક્રાઈવાર જલદી છુટા કર.” તેજ વખતે મન્થરક પણ તે જગ્યાએ આવી પહાંચ્યા, ત્યેણે હિરણ્યકને કહ્યું:-“મિત્ર! હવે ઉતાવળ કર. આ વાત કરવાના વખત નથી, શિકારી આવી પહોંચશે તે આપણું કાંઇ ચાલશે નહિ. અને ચિત્રાંગને તે લઇ ગયા વગર રહેશે નહિ.” તે આ પ્રમાણે કહેતે હતેા તે દરમ્યાન લઘુપતનકે શિકારીને આઘેથી આવતા દીઠા, તે એટલી ઉઠયોઃ-“અક્સેસ