આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨
પ્રતિપાદન કરનારી દરેક વાર્તા નીચે ટુંકસાર પણ આપવામાં આવ્યો છે. જેથી મતલબ સરલ અને સ્પષ્ટ થવા સાથે તેની અસર સંગીન અને સચોટ થયા વિના રહેશે નહિ. જેમને માટે આ પુસ્તકની રચના થઈ છે, તેમને જો આ પુસ્તક ઉપયોગી થઇ પડશે, તો કર્તા પોતાના શ્રમને સાર્થક થયો સમજી, એ દિશામાં કાંક વધુ સેવા કરવા ઉત્તેજીત થશે.
| આમલીરાન, સુરત. ૨૨-૧૦-૧૯૨૪ |
પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત. |