પૃષ્ઠ:Bansari.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮: બંસરી
 

છે. તેનો અવાજ મીઠો રણકારભર્યો લાગ્યો.

ફરી પા કલાક આવી ને આવી શાંતિ જળવાઈ રહી; પુરુષ અને સ્ત્રી બંને સ્થિર બેસી રહ્યાં. પુરુષનું મુખ વધારે કડક બનતું જતું હતું. એકાએક પેલી સ્ત્રીએ ચીસ પાડી અને હાથ ઊંચા કરી આંખ આગળ લઈ જઈ તેણે પોતાની આંખો દાબી દીધી.