પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતા, તારો બેટડો આવે
૫૧
 

Bapuna Parna 11.jpg

માતા, તારો બેટડો આવે !


[ગોળમેજીમાંથી પાછા આવ્યા ત્યારે, ઢાળ – શિવાજીને નીંદરૂ નાવે’]


માતા ! તારો બેટડો આવે,
આશાહીન એકલો આવે.

જોજો ! મારો બેટડો આવે,
સંદેશાઓ ખેપિયા લાવે.