પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
બાપુનાં પારણાં
 
Bapuna Parna 12.jpg

ધરતી માગે છે ભોગ !

['૩૭ ની દાંડી–કૂચ વખતનું ]

દેવાયત ૫ંડિત દાંડી દાખવે - એ જૂના ભજનને ઢાળ

'પોરો રે આવ્યો હો સંતો ! પાપનો;
ધરતી માગે છે ભોગ.'
ઊંડી રે નીંદરુંમાં અમે સાંભળ્યું
'ધરતી માગે છે ભોગ !’