પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


અને તે આટલા જૂજ આંકડાને આધારે સૂચવ્યો. બારડોલીમાં મૂળ શા દર હતા, વચગાળે સરકારે શા દર ઠોકેલા, અને કમિટીએ શા દર ઠરાવ્યા એ નીચેના કોષ્ટક ઉપરથી સમજાશે:

ગામનો વર્ગ
જૂના દર
સત્યાગ્રહ પહેલાં
સરકારે ઠરાવેલા દર
બ્રૂમફીલ્ડ કમિટીએ ભલામણ કરેલા નવા દર
શેરો
જરાયત
ક્યારી
જરાયત
ક્યારી
જરાયત
કેટલા ટકા
ક્યારી
કેટલા ટકા
રૂ.-આ. રૂ.-આ. રૂ.-આ. રૂ.-આ. રૂ.-આ.
વધારો
રૂ.-આ.
વધારો કે
ઘટાડો

૬-૦ ૧૨-૦ ૭-૪ ૧૫-૦ ૨-૮ +૮.૩ ૧૨-૦ ૪૦ ગામમાંથી ૬ ગામ
બીજામાં ઉતાર્યા

૫-૦ ૧૦-૮ ૬-૦ ૧૩-૨ ૫-૮ +૧૦.૦ ૧૦.૦ -૪.૮ ૩૨ ગામમાંથી ૫ ગામ
ત્રીજામાં ઉતાર્યાં.

૪-૦ ૯-૦ ૪-૧૨ ૧૧-૪ ૪-૧૨ +૧૮.૮ ૮-૮ -૫.૪ ૩૫ ગામમાંથી ૧૨ ગામ
ચોથામાં ઉતાર્યા

૩-૦ ૭-૮ ૩-૧૦ ૯-૬ ૪-૦ +૩૩.૩ ૭-૮ ૩૦ ગામમાંથી ૨૭ ગામ
પાંચમામાં ઉતાર્યા

૩-૪ +૮.૩ ૬-૮ -૧૩.૩ ૨૭ ગામોનો નવો વર્ગ
૩૩૮