પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.


ગુ જ ર ગ્ર થ ર ન ક ય લ ય ની ત્રણ ગ્રંથ મા ળા એ । ત સ ણુ ગ્ર થ મા લા માત્ર એક જ વર્ષમાં સૌને પ્રિય થઈ પડેલ એક અજોડ ગ્રંથમાળા ઃ પાકું પૂઠું : વાર્ષિક લવાજમ : રૂપિયા ચાર : પાન આશરે ૬૦૦થી ૭૦૦ : પેરિટેજ સાથે હળવું છતાં સુંદર સાહિત્ય. © ગૂર્જર બાળ ગ્રંથાવલિ [ સચિત્ર ] બાર પુસ્તક : ૬પ૦ પાન સાથે એક ભેટ પુસ્તક, વાર્તા, કાવ્ય, ઇતિહાસ, પ્રવાસ, વિજ્ઞાન, હુન્નર-ઉદ્યોગ, હાસ્ય, ગણિત, ઉખાણુ, સંવાદ, પ્રાણી, ખગોળવિદ્યા વગેરે । બાલજીવનને સ્પર્શતા વિષયેની, બાળકો સમજી શકે તેવી ભાષામાં, બાળસાહિત્યની દુનિયામાં પ્રસિદ્ધિ મેળવેલા લેખકના સહકારથી તૈયાર થયેલી અનુપમ ગ્રંથમાલાઃ ત્રણે વર્ષના રૂ. ૧ર-૧ર-૦ (ભેટ પુસ્તક સાથે) ગૂ જ ર ગ્ર થ મા લા હિંદભરના સર્વશ્રેષ્ટ સાહિત્યકારનાં સર્વોત્તમ પુસ્તકા આપતી ગ્રંથમાલા : તરુણ ગ્રંથા- વલિના ગ્રાહકોને આ ગ્રંથમાળાનાં પુસ્તકે પર પંદર ટકા કમિશન આપવામાં આવે છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : ગાંધી રસ્તે ઃ અમદાવાદ