પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૦
ભારતની દેવીઓ- ગ્રંથ ૩ જો.

ભારતની દેવીઆ-ગ્રંથ કો ગામાની કચેરીઓની તપાસ કરતા કરતા સાજત પહેોંચ્યા, ત્યારે ત્યાંના પંહિતા વિષે પડપૂછ કરતાં માલૂમ પડ્યું, કે અહીં એક સ્ત્રી પણ સંસ્કૃત ભણેલી છે. મેં તેમને મળવાને બેલાવ્યાં, ત્યારે તે મલ્લીખાઈ પેાતાના ભાઈની સાથે જુદા જ વેશમાં આવ્યાં. ધોતિયું પહેર્યું હતુ અને નીચું અંગરખું પહેરેલું હતું, વળી માથા પર લાલ કસ્બી પાધડી પહેરેલી અને ખગલમાં એક પાથી હતી. મે ઊઠીને પ્રણામ કર્યાં અને આસન આપ્યું. એ ખાઈએ પ્રથમ તો કેટલાક શ્વેકથી મને આશીર્વાદ દીધા અને પછી પેલી પેાથી ભેટ આપી. પેથી ભેટ આપતાં કહ્યું કે, ‘આને છપાવી દે. સ્ત્રીને વાંચવાને આ પુસ્તક રચેલું ઇં.’ મેં જોયું તે પુસ્તક સૌંસ્કૃતમાં લખેલું હતું અને તેથી તેમાંનાં કેટલાંક પ્રકરણ તેમની પાસે વચાળ્યાં, તે તેમાં સ્મૃતિએ અને પુરાણા ના શ્લાકાના પ્રમાણુથી આળપણથી આરંભીને સતી થવા સુધી- નાસ્ત્રીધનાં અનેક કન્યા ઉપદેશેલાં હતાં. ઠેકાણે ઠેકાણે સ્ત્રીઓના ગુદોષ દર્શાવતા શ્વેાકા પગુ હતા. શ્લેાકા સરળ અને શીખવા જેવા હતા. એક Àાક એવા આશયનેા હતા, કે ‘ીનાં સવ અંગ કામળ છે, પણ હૃદય તે પથ્થરને પણ ટકેશ મારે એવુ’ છે.’ મન્ત શ્લાકમાં એવું હતું, કે ‘ એની બુદ્ધિ પથ્થર જેવી સ્થૂળ અને જીભ તલવાર કરતાં પણુ તીક્ષ્ણ હેાય છે.’ 430 ‘‘મલ્લીમાર્થનું એલનું રુચિકર હતું, મે તેમની વિદ્યા અને પુસ્તકની પ્રશંસા કરી. આ પરિશ્રમ માટે ધન્યવાદ દીધું. પછી કહ્યું, કે ‘ અંગ્રેજી રાજ્યમાં સતી થવાને ચાલ ખંધ પડેલે છે, માટે જો એ પ્રકરણ આદ કરીએ, તા આને છપાવવામાં કાંઈ અડચણ નથી. ’ તેમના ભાઈએ પણ એ વાતને અનુમૈદન આપ્યું; ત્યાં તે ખાઈએ પુસ્તક ઉઠાવી લીધું અને કહ્યું, કે ‘સુધારીને માકલીશ.' સ`ભવ છે, કે વખતે ખાઈને સતીધમ ને કાઢી નાખ- વાનું ઉચિત નહિ ભાસ્યું હોય.” હાલ મલ્ટીઆઈ સ્વર્ગવાસી થઈ છે, જેથી તેનું નામ સાહિ- ત્યસંસારમાં રહેવા માટે આ વૃત્તાંત પ્રકટ કર્યું છે.

  • બ્યંકટેશ્વર સમાચાર ' માંથી ભેધપુર રાજ્યના એક અધિ-

ફારી મુનશી દેવપ્રસાદદના લેખને અનુવાદ.