પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૨
ભારતની દેવીઓ- ગ્રંથ ૩ જો.

પર ભારતની દેવીએ ગ્રંથ રૂએ કેદારનાથ ચટ્ટોપાખ્યાય સાથે તેમના પશ્ચિય કરાગ્યેા. કેદાર- ખાબુએ “માતા” શબ્દથી એધન કરીને વિનયપૂર્વક તેમને પ્રણામ કર્યા. એમણે પણ કેદારમાજીને પ્રણામ કર્યાં. બન્નેએ એક- ખીજાને પ્રણામ કર્યો પછી ચાર આંખ મળતાં ઉભયનાં નયના- માંથી અશ્રુધારા વહેવા લાગી અને એ પ્રેમાશ્રુથી એમની છાતી ભી'જાઈ ગઈ. પરમહ સદવે એ સમયે એએક ગ્રાસ ખાધા હતા. ગૌરીમાતા અને કેદારખાબુને પ્રભુભક્તિના આવેશમાં આવેલાં જોઈને એ પણ મસ્ત બની જઈને ભેાજનના પરિત્યાગ કરીને ઊભા થઈ ગયા. ખીજા ભક્તો પણ પ્રેમભક્તિના આવેશમાં ગાંડા જેવા થઈ ગયા. એ આખા ઘરમાં પ્રેમભક્તિની લહે ઊછળવા લાગી. કેટલાકને મૂર્છા આવી તેા કેટલાક પ્રેમાવેશમાં જય રામકૃષ્ણકી જય ’ એલતા નાચવાકૂદવા લાગ્યા. ગૌરી માતા પ્રેમાવેશમાં ખીચડીના પ્રસાદ ભક્તોના મુખમાં આપવા લાગ્યાં; પણ સફળ થયાં નહિ. એમના હાથમાંનું અન્ન હાથમાં જ રહ્યું અને એ જડ બની ગયાં. ચારે તરફ લાક અવાક થઈ ને ઊભા રહ્યા. થે।ડી વાર પછી પરમહંસદેવે ખધાની છાતીએ હાથ ફેરવીને ભક્તોને શુદ્ધિમાં આણ્યા. ટૂંકાણમાં એ, કે ગૌરીમાતા એક પરમ ભક્તિમતી નારી હતાં. એમના ચરિત્રના અધિક વૃત્તાંત અમને પ્રાપ્ત થયું નથી.