પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૨૧-૬નવાર્ફ સન્નારી આજથી લગભગ દોઢસો વર્ષ ઉપર થઈ ગયેલી શાક્ત વિચિત્રી હતી. પેાતાના ધમાં-૫થમાં રસમાં તરોળ થઈ જવાથી પેાતા- નું વ્યક્તિત્વ ભૂલી ગયેલી આ માર્જીને લાકે પાતાનું નામ જાણે એની ચે તમા નથી જણાતી. એણે પોતાની બધી હિંદી તેમ જ ગુજરાતી કવિતા કાલ્પનિક નામ-તખલ્લુસથી લખી છે; એટલે આપણે ન છૂટકે એનું ખરું નામ જાણ્યા વગર માત્ર તખલ્લુસ- થીજ સ તેષાવું પડે છે. વૈષ્ણવાદ સંપ્રદાયેશાં જે શ્રીહરિના ખાસ અનન્ય ભક્ત હાય તે જત ' કહેવાય છે. તેમને નિજ જન ’પણ કહે છે. આ ખાઈએ એ જ શબ્દને સ્ત્રીતિને અનાવી, તેને પોતાના તખલ્લુસ તરીકે વાપર્યાં છે. યોહાની સઘળી કવિતા માં અંતે ‘ જની’ એટલું જ પેાતાને માટે કહે છે. ચ્યા બાબતમાં ખીનુ’ પણ કહેવાનું છે. જનીખાઈ એવું સીએનું નામ પાડવામાં પણ આવે છે. એટલે ‘ જની’ એ માત્ર તખલ્લુસ છે કે એનું ખરું નામ છે, એ વિશેષ પુરાવાના અભાવે સર્દિગ્ધજ રહે છે. આ ખાઈની કવિતાનાં ત્રણ પુસ્તકા પ્રાપ્ત થયાં છે. ’ જની શક્તિની ઉપાસક હતી. શક્તિ આગમમાં ઘણા પથા છે, તેમાંથી જો કે કયા કયા પંથ એ વખતે ગુજરાતમાં ખાસ પ્રચલિત હતા, તે કહેવું સહેલું નથી; પણ એટલું તે ખરું છે, કે અંગ્રેજી રાજ્યની પૂર્વેના અને તેના પ્રભાતના સમયમાં ગુજરાતમાં એક કાળે શાક્ત પથ બહુ પ્રચલિત હતા. અમદા- વાદમાં પણ કાંકરિયાની પાસે આવેલી એક રમણીય એકાંત જગા- માં તે કાળે શાક્તોને મળવાનું સ્થાન હતું. બ્રાહ્મણ, વાણિયા,

પ૪

૫૩૪